________________
३०२
नन्दीसूत्रे द्रव्यश्रुतं गृह्यते, तदनुसारेण श्रुताभ्यासजनितसंस्कारसमन्वितमतेरुत्पादकाले शास्त्राथपर्यालोचनमपेक्ष्यैव यदुपजायते मतिज्ञानं तत् श्रुतनिश्रितम् । यथा-अवग्रहादि । रूपरसादिभेदैरनिर्देश्यस्य सामान्यमात्ररूपार्थस्य ग्रहणरूपोऽवग्रहः। यत्तु सर्वथा शास्त्रसंस्पर्शरहितस्य तथाविधक्षयोपशमसद्भावादेवमेव यथावस्थितवस्तुसंस्पर्शि मतिज्ञानमुपजायते, तत् अश्रुतनिश्रितम् । यथा-औत्पत्तिक्यादिकम् । ___ ननु औत्पत्तिक्यादिकमप्यवग्रहादिरूपमेव, तत् कोऽनयोविशेषः ?, इति चेत् , अत्रोच्यते-यद्यपि अवग्रहादिरूपमेव, परं तु शास्त्रमनपेक्ष्योत्पद्यते, इत्येतावता भेदेनौत्पत्त्यादिकं पृथगुपन्यस्तम् । में शास्त्र और उसके अर्थ की पर्यालोचना की अपेक्षा करके जो मतिज्ञान होता है वह श्रुतनिश्रित मतिज्ञान है, जैसे अवग्रह आदि । रूप रस आदि भेदों से अनिर्देश्य-जिसका निर्देश न हो सके ऐसे पदार्थ का सामान्यरूप से जानने का नाम अवग्रह है १। सर्वथा शास्त्र के संस्पर्श से रहित प्राणी को तथाविध क्षयोपशम के सद्भाव से यथावस्थित वस्तु को जानने वाला जो मतिज्ञान होता है वह अश्रुतनिश्रित मतिज्ञान है, जैसे औत्पत्तिकी आदि बुद्धि २।
शंका-औत्पत्ति की आदि जो बुद्धियां हैं वे भी अवग्रह आदिरूप ही हैं तो फिर अवग्रह आदि में और औत्पत्तिकी आदि बुद्धियों में क्या भेद है।
उत्तर-यद्यपि ये बुद्धियां अवग्रह आदिरूप ही हैं, परन्तु फिर भी शास्त्र की अपेक्षा नहीं करके ही ये बुद्धियां उत्पन्न होती हैं, अतः इन्हें अवग्रह आदि से भिन्नरूप में माना है, और इसी अभिप्राय से सूत्रकारने इनका पृथकरूप से प्रतिपादन किया है। પર્યાલચનાની અપેક્ષા કરીને જે મતિજ્ઞાન થાય છે તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન છે, જેમ કે અવગ્રહ આદિ ૧. રૂપ રસ આદિ ભેદેથી અનિદેશ્ય–જેને નિર્દેશ ન થઈ શકે એવા પદાર્થને સામાન્યરૂપે જાણવાનું નામ અવગ્રહ છે. સર્વથા શાસ્ત્રના સંસર્ગથી રહિત પ્રાણીને તથાવિધ ક્ષાપશમના સદ્દભાવથી યથાવસ્થિત વસ્તુને જાણનાર જે મતિજ્ઞાન થાય છે તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન છે, જેમકે ઉત્તિ થી આદિ બુદ્ધિ ૨.
શંકા-ત્પત્તિકી આદિ જે બુદ્ધિઓ છે તે પણ અવગ્રહ આદિ રૂપ જ છે, તે પછી અવગ્રહ આદિમાં ઔત્પત્તિકી આદિ બુદ્ધિઓમાં શે ભેદ છે?
ઉત્તર–જે કે એ બુદ્ધિઓ અવગ્રહ આદિ રૂપ જ છે, તો પણ શાસ્ત્રની અપેક્ષા કર્યા વિના જ એ બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે, તેથી તેને અવગ્રહ આદિથી ભિન્નરૂપે માની છે, અને એ કારણે જ સૂત્રકારે તેમનું અલગ રીતે પ્રતિપાદન કર્યું છે.
શ્રી નન્દી સૂત્ર