Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दी सूत्रे
वैनयिकी - विनयो- गुरुशुश्रूषालक्षणः, स प्रयोजनं कारणं यस्याः सा तथा, यद्वा- विनयप्रधाना बुद्धिवैनयिकी । २ ।
तथा - कर्मजा - अनाचार्यकं कर्म, साचार्यकं शिल्पम् । तत्र कर्मणो जाता कर्मजा । शिल्पं तु विनयोत्पन्नम्, तदुत्पन्ना बुद्धिर्वैनयिक्यामन्तर्भूता । ३ ।
३०४
उत्तर - यह तो ठीक है, परन्तु क्षयोपशम इन बुद्धियों में भेद की प्रतिपत्ति (समझने का कारण नहीं हो सकता है, क्यों कि क्षयोपशम सर्व बुद्धियों की उत्पत्ति में सर्वसाधारण रूप से कारण होता ही है, इसलिये वह पृथग्रूप से प्रतिप्रत्ति का कारण नहीं हो सकता, और जहां औत्पत्तिकी बुद्धि का अन्य वैनयिकी आदि बुद्धियों से पृथकरूप प्रतिप्रति ( समझने के लिये व्यपदेशान्तर करना प्रारंभ किया वहां पर व्यपदेशान्तर का निमित्त विनयादिक कोई नहीं है, केवल उस प्रकार की उसकी उत्पत्ति ही निमित्त है इसलिये यहां वही साक्षात् रूप से निर्दिष्ट की गई है । १ ।
गुरु की शुश्रूषा करना इसका नाम विनय है । इस विनयरूप कारण से जो बुद्धि होती है वह वैनयिकी बुद्धि है । अथवा जिसमें विनयप्रधान हो वह भी वैनयिकी बुद्धि है २ । आचार्य के विना स्वयं प्राप्त हुई कला को कर्म कहते हैं, और आचार्य से प्राप्त हुई कला को शिल्प कहते हैं । इनमें कर्म से जो बुद्धि उत्पन्न होती है वह कर्मजा बुद्धि है । शिल्प,
ઉત્તર-——એ તેા ખરાખર છે, પણ ક્ષયે પશમ એ મતિએમાં ભેદની પ્રતિ પત્તિ (સમજવા) નું કારણ હોઈ શકતુ નથી, કારણ કે ક્ષયાપશમ સર્વે મતિએની ઉત્પત્તિમાં સસધારણ રીતે કારણુ હાય જ છે, તેથી તે અલગ રીતે પ્રતિપત્તિનુ કારણ હેાઈ શકતું પ્રથી, અને જ્યાં ઔત્પત્તિકી મતિનુ અન્ય વૈનયિકી આદિ મતિઓથી અલગ રીતે પ્રતિપત્તિ (સમજવા) ને માટે વ્યપટ્ટેશાન્તર કરવાના પ્રારંભ કર્યાં ત્યાં બ્યપદેશાન્તરનું નિમિત્ત વિનયાદિક કોઈ નથી, ફક્ત એ પ્રકારની તેની ઉત્પત્તિ જ નિમિત્ત છે તેથી અહી' એજ સાક્ષાતરૂપે નિર્દિષ્ટ કરવામાં આવી છે ।।૧।
ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. આ વિનયરૂપ કારણથી જે મતિ ઉત્પન્ન થાય છે તે વૈયિક મૂર્તિ છે. અથવા જેમાં વિનય પ્રધાન હોય તે પશુ વૈયિકી મતિ છે ૨. આચાય વિના સ્વયં પ્રાપ્ત થયેલ કળાને કમ કહે છે, અને આચાયથી પ્રાપ્ત થયેલ કળાને શિલ્પ કહે છે, એમાં કમથી જે મતિ ઉત્પન્ન થઇ હોય તે કમજા મતિ છે. શિલ્પ, વિનયથી પ્રાપ્ત થાય છે, શિલ્પથી ઉત્પન્ન
શ્રી નન્દી સૂત્ર