________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रोमोक्षसमर्थनम् )
૨૮૭ __ अत्रोच्यते-लब्धि प्रति मतिश्रुते युगपद् भवतः, न तु तयोरुपयोगो युगपद् भवतीति मतिपूर्व श्रुतम् । अयं भावः-श्रुतोपयोगो मत्या जन्यते, यदि मत्या न चिन्त्यते तदा श्रुतोपयोगो न जायते । पहिले जो जीव के मतिअज्ञान एवं श्रुतअज्ञान थे वे उसकी उत्पत्ति होने से एक ही साथ नष्ट हो जाते हैं। जब ऐसी स्थितिमें श्रुतमें मतिपूर्वकता कैसे आसकती है ? दूसरी बात एक यह भी है कि जब श्रुतज्ञान को मतिपूर्वक माना जाय तो मतिज्ञान के उत्पन्न होने पर उसके समकाल में श्रुतज्ञान उत्पन्न नहीं हुआ तो उस अवस्था में जीव को श्रुतअज्ञान का प्रसङ्ग आवेगा, क्यों कि जबतक श्रुतज्ञान उत्पन्न नहीं हुआ है तबतक श्रुत अज्ञान का विगम भी नहीं हुआ है तो उस हालत में जीवको ज्ञान
और अज्ञान की एक साथ उपस्थिति रहेगी, और ऐसा होना इष्ट नहीं है, क्यों कि अन्धकार और प्रकाश की तरह ज्ञान और अज्ञान एक साथ नहीं रह सकते। ____ उत्तर-लब्धि की अपेक्षा मति और श्रुत ये दोनों एक साथ होते हैं, उपयोग की अपेक्षा नहीं, उपयोग की अपेक्षा तो ये दोनों भिन्न२ समयं में होते हैं, इसलिये श्रुतज्ञान मतिपूर्वक माना जाता है । तात्पर्य यह है कि यदि मतिज्ञान के द्वारा विचार न किया जावे तो श्रुतोपयोग उत्पन्न नहीं हो सकता है, अतः श्रुतोपयोग का जनक मतिज्ञान है । જીવમાં જે મતિઅજ્ઞાન અને કૃતઅજ્ઞાન હતાં તે તેની ઉત્પત્તિ થવાથી એક સાથે નાશ પામે છે. તે એવી સ્થિતિમાં શ્રતમાં મતિપૂર્વકતા કેવી રીતે આવી શકે છે? બીજી એક વાત એ પણ છે કે જે શ્રતજ્ઞાનને મતિપૂર્વક માનવામાં આવે તો જ્યારે મતિજ્ઞાન ઉત્પન્ન થતાં તેના સમકાળે શ્રતજ્ઞાન ઉત્પન્ન ન થાય તે તે અવસ્થામાં જીવને શ્રુતજ્ઞાનને પ્રસંગ આવશે, કારણ કે જ્યાં સુધી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી શ્રતઅજ્ઞાનને વિગમ પણ થયો નથી, તો એ સ્થિતિમાં જીવને જ્ઞાન અને અજ્ઞાનની એક સાથે હાજરી રહેશે, પણ એમ થવું તે ઈષ્ટ નથી, કારણ કે અંધકાર અને પ્રકાશની જેમ જ્ઞાન અને અજ્ઞાન એક સાથે રહી શકતા નથી ?
ઉત્તર–લબ્ધિની અપેક્ષાએ મતિ અને શ્રત એ બને એક સાથે થાય છે, ઉપયોગની અપેક્ષાએ નહીં. ઉપગની અપેક્ષાએ તો તે બને ભિન્ન ભિન્ન સમયે થાય છે તેથી શ્રતજ્ઞાન મતિપૂર્વક મનાય છે. તાત્પર્ય એ છે કે–જો મતિજ્ઞાન દ્વારા વિચાર ન કરાય તે પગ ઉત્પન્ન થઈ શકતું નથી, તેથી શ્રતપયાગનું જનક મતિજ્ઞાન છે.
શ્રી નન્દી સૂત્ર