Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
__२९५
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम्) ग्राहकत्वात् , निश्चयनयदर्शनेन स्वकार्यप्रसाधकत्वाच्च । मिथ्यादृष्टस्तु मतिर्मत्यज्ञानमुच्यते, मिथ्यादृष्टिमतेरेकान्तावलम्बितया यथावस्थितार्थग्रहणाभावात् तत्त्वतो मतिफलरहितत्वाच्च ।
विशेष स्वामी के द्वारा ग्रहण करने की अपेक्षा से अविशेषित मति मतिज्ञान और मत्यज्ञान, इन दोनों रूप मानी जाती है। अर्थात् सम्यग्दृष्टि मिथ्यादृष्टि की विवक्षा न करके सामान्यरूप से विवक्षित मति दोनों प्रकार को बतलाती है, परन्तु जब मति में सम्यग्दृष्टि और मिथ्यादृष्टि के द्वारा परिगृहीत होने की अपेक्षा विशेषता आती है तब वही मति यदि सम्यग्दृष्टि के द्वारा परिगृहीत है तो वह मतिज्ञान कही जाती है, और जब वह यदि मिथ्यादृष्टिरूप स्वामी-विशेष से परगृहीत हुई है तो वही मति मतिअज्ञानरूप मानी जाती है। सम्यग्दृष्टि की मति मतिज्ञान इसलिये मानी जाती है कि वह यथावस्थित अर्थ की ग्राहक होती है, तथा निश्चयनय को साध्य बनाकर उसीके अनुसार अपने कार्यों की साधिका होती है, इस दृष्टि द्वारा व्यवहारधर्म का लोप नहीं किया जाता है, परन्तु लक्ष्य कोटि में निश्चयनय रहता है । मिथ्यादृष्टि की मति मतिअज्ञानरूप इसलिये मानी जाती है कि वह एकान्त का अवलम्बन करके वस्तु का प्रतिपादन करती है, इसलिये उससे यथावस्थित अर्थ के ग्रहण के अभाव में वह मति तत्त्वविचारणारूप फल से रहित होती है।
વિશેષ સ્વામી દ્વારા ગ્રહણ કરવાની અપેક્ષાએ અવિશેષિત મતિ મતિજ્ઞાન અને મત્યજ્ઞાન, એ બને રૂપ માનવામાં આવી છે. એટલે કે સમ્યગદૃષ્ટિ મિથ્યા દષ્ટિની વિવક્ષા ન કરીને સામાન્યરૂપે વિવક્ષિત મતિ બન્ને પ્રકારને દર્શાવે છે, પણું જ્યારે મતિમાં સમ્યગદષ્ટિ અને મિથ્યાદૃષ્ટિ દ્વારા પરિગ્રહીત થવાની અપેક્ષાએ વિશેષતા આવે છે ત્યારે એજ મતિ જે સમ્યગૃષ્ટિ દ્વારા પરિગ્રહીત હોય તે તે મતિજ્ઞાન કહેવાય છે, અને જે તે મિથ્યાદષ્ટિરૂપ સ્વામી વિશેષથી પરિગ્રહીત હોય તે એજ મતિ મતિઅજ્ઞાનરૂપ મનાય છે. સમ્યગદૃષ્ટિની મતિ મતિજ્ઞાન તે કારણે મનાય છે કે તે યથાવસ્થિત અર્થને ગ્રહણ કરનારી હોય છે તથા નિશ્ચયનયને સાધ્ય બનાવીને તેના અનુસાર પિતાના કાર્યોની સાધિકા થાય છે. આ દષ્ટિ દ્વારા વ્યવહાર ધર્મને લેપ કરાતું નથી પણ લક્ષ્ય કટિમાં નિશ્ચય નય રહે છે. મિથ્યાદષ્ટિની મતિ મતિઅજ્ઞાનરૂપ તે કારણે માનવામાં આવી છે કે તે એકાન્તનું અવલંબન કરીને વસ્તુનું પ્રતિપાદન કરે છે, તેથી તેના વડે યથાવસ્થિત અર્થ ગ્રહણ થતું નથી. યથાવસ્થિત અર્થ ગ્રહણના અભાવે તે મતિ તત્ત્વવિચારણારૂપ ફળથી રહિત હોય છે.
શ્રી નન્દી સૂત્ર