Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दी सूत्रे
यद्यविशेषितं - सामान्यरूपेण विवक्षितं तदा श्रुतमित्यनेन - श्रुतज्ञानं श्रुताज्ञानं चेत्युभयमुच्यते । यदि तु श्रुतं विशेषितं - स्वामिविशेषरूपेण विवक्षितं तर्हि सम्यदृष्टेः श्रुतं श्रुतज्ञानमुच्यते, मिथ्यादृष्टेस्तु श्रुतं श्रुताज्ञानमुच्यते ।
ननु मिथ्यादृष्टेतिश्रुते कथमज्ञानरूपे उच्येते ?, यतः - क्षयोपशमादिरूपे कारणे नास्ति भेदः, नापि च लौकिके घटादि ज्ञानरूपे कार्ये भेदो भवति । क्षयोपशमादेव मिथ्यादृष्टेरपि मतिश्रुते भवतः, इति चेत्,
२९६
इसी तरह श्रुत भी जब सामान्यरूप से विवक्षित होता है तब वह श्रुतज्ञान एवं श्रुतअज्ञान दानों का बोधक होता है, परन्तु जब यह विशेपणविशिष्ट होता है तब यदि इसमें सम्यग्दृष्टिरूप विशेषण रहता है तो यह श्रुतज्ञान कहलाता है और जब इसमें 'मिथ्यादृष्टि' ऐसा विशेषण रहता है तब यही श्रुतअज्ञान कहलाता है ।
शंका - मिथ्यादृष्टि के मतिज्ञान और श्रुतज्ञान अज्ञानरूप क्यों होते हैं ? क्यों कि मिथ्यादृष्टि के भी ये दोनों अपने २ आवरण के क्षयोपशम से ही होते हैं, अतः इनकी उत्पत्ति का जो अपने २ आवरण का क्षयोपशम आदि कारण हैं उनमें मिथ्यादृष्टि और सम्यग्दृष्टि को लेकर भेद नहीं है । तथा सम्यग्दृष्टि जिस प्रकार मतिज्ञान और श्रुतज्ञान से घटपट आदि पदार्थों को जानता है उसी प्रकार मिध्यादृष्टि भी उन्हें वैसा ही जानता है, अतः इन दोनों के जाननेरूप कार्य में भी कोई भेद नहीं है ? |
એજ પ્રમાણે શ્રુત પણ જ્યારે સામાન્યરૂપે વિવક્ષિત થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ મન્નેનું બેધક થાય છે, પણ જ્યારે તે વિશેષણવિશિષ્ટ હાય છે ત્યારે જે તેમાં સમ્યગ્દષ્ટિરૂપ વિશેષણ રહે છે તે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને જ્યારે ‘મિથ્યાર્દષ્ટિ’એવું વિશેષણ રહે છે ત્યારે એજ શ્રુતઅજ્ઞાન કહેવાય છે.
શંકા—મિથ્યાદૃષ્ટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ કેમ હોય છે? કારણ કે મિથ્યાર્દષ્ટિને પણ તે બન્ને પોત-પોતાનાં આવરણનાં ક્ષયાપશમથી જ થાય છે, તેથી તેમની ઉત્પત્તિનુ પાત–પેાતાનાં આવરણને ક્ષાપશમ આદિ જે કારણ છે તેમનામાં મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિને લીધે ભેદ નથી. તથા સભ્યષ્ટિ જે પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ઘટ પટ આદિ પદાર્થોને જાણે છે. એજ રીતે મિથ્યાદૃષ્ટિ પણ તેમને એવાં જ જાણે છે, તેથી એ બન્નેના જાણુવારૂપી કાય માં પણ ભેદ નથી ?
શ્રી નન્દી સૂત્ર