________________
२८२
नन्दीसूत्रे पुष्टिकारि, तद् यदीदमवाप्यते ' इत्येवमादीनां शब्दानामान्तरध्वनिरूपाणामपि विवक्षितार्थवाचकतया प्रवर्तमानत्वात् , श्रुतस्य चैवं लक्षणात् । उक्तञ्च
__ इंदियमणोनिमित्तं, जे विनाणं सुयाणुसारेणं ।
निययत्थो-त्ति समत्थं, तं भावसुयं मई सेसं ॥१॥ छाया-इन्द्रियमनो निमित्तं, यद् विज्ञानं श्रुतानुसारेण ।
नियतार्थ इति समस्तं, तद् भावश्रुतं मतिः शेषम् ॥१॥ 'सुयाणुसारेणं' इति । श्रुतानुसारेण शब्दार्थपर्यालोचनानुसारेण, शब्दार्थ पर्यालोचनं च नाम वाच्यवाचकभावपूर्वकं शब्दसंस्पृष्टस्यार्थस्य प्रतिपत्तिः, केवलमेकेन्द्रियाणामव्यक्तमेव । नात्मकता यही है कि उसके चित्तमें जो यह आन्तरध्वनि उठ रही है कि-"मुझे यह वस्तु पुष्टिकारक होगी, और वह यदि मुझे मिल जाय तो अच्छा हो" वह शब्दस्वरूप है, एवं इस ध्वनि का जो विवक्षित अभिलषित अर्थ है वह उसका वाच्य है । यही श्रुत का लक्षण है। कहा भी है
"इंदियमणोनिमित्तं, जं विन्नाणं सुयाणुसारेणं ।
निय यत्यो त्ति समत्थं, तं भावसुयं मई सेसं" ॥१॥ श्रुत के अनुसार-शब्द और अर्थ की पर्यालोचना के अनुसार अर्थात् शब्द और अर्थ का वाच्य-वाचक संबंध है और 'इस शब्द का यह अर्थ है' इस प्रकार वाच्य-वाचकभावपूर्वक शब्दसंस्पृष्ट अर्थ के ज्ञान के अनुसार जो कि केवल एकेन्द्रिय जीवोमें अव्यक्त है इन्द्रिय और मन के द्वारा जो अपने अर्थ के कथन करनेमें समर्थ ज्ञान होता है वह भावश्रुत है । इससे शेष मतिज्ञान है ॥१॥ પ્રયત્ન થાય છે એજ અભિલાષા છે, અને એ અભિલાષા જ શ્રત છે. આ શ્રતમાં શબ્દ અને તેના અર્થની પર્યાલચનાત્મકતા એજ છે કે તેનાં ચિત્તમાં જે આંતરધ્વનિ નીકળી રહ્યો છે કે “મને આ વસ્તુ પુષ્ટિકારક થશે. અને તે જે મને મળી જાય તે સારું ” તે શબ્દ સ્વરૂપ છે. અને આ ધ્વનિને જે વિવક્ષિત અભિલષિત અર્થ છે તે તેને વાચ્ય છે. એજ મૃતનું લક્ષણ છે. કહ્યું પણ છે–
"इंदिय-मणो-निमित्तं, जं विन्नाणं सुयाणुसारे णं।
निययत्थो-त्ति समत्थं, तं भावसुयं मईसेसं ॥१॥" શ્રતના પ્રમાણે-શબ્દ અને અર્થની પર્યાલચના પ્રમાણે એટલે કે શબ્દ અને અર્થને વાચ્ય, વાચક સંબંધ છે. “આ શબ્દને આ અર્થ છે” આ પ્રકારે વાસ્ય–વાચક–ભાવપૂર્વક શબ્દસંસ્કૃષ્ટ અર્થના જ્ઞાન પ્રમાણે જે કેવળ એકેન્દ્રિય જીમાં અવ્યક્ત છે, ઈન્દ્રિય અને મન દ્વારા જે પિતાના અર્થનું કથન કરવાને સમર્થ જ્ઞાન હોય છે તે ભાવક્ષુત છે. તે સિવાયનું મતિજ્ઞાન છે.
શ્રી નન્દી સૂત્ર