Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
રક
नन्दीसूत्रे पगमो न भवति, तावद् यथा यथा देशतो मलव्यपगमस्तथा तथा देशतस्तत्स्वरूपाभिव्यक्तिरुपजायते, साऽपि क्वचित् कदाचिद् कथंचित् भवतीत्यनेकविधा, तथाऽऽत्मनोऽपि कालत्रयवर्तिसकलपदार्थसाक्षात्कारकैकपारमार्थिकस्वरूपस्याप्यनादिकालोपचितज्ञानावरणीयकर्ममलपटलतिरोहितस्य यावत सर्वथा कममलव्यपगमो न भवति, तावद् यथा यथा देशतः कर्ममलक्षयो जायते, तथा तथा देशतस्तस्य ज्ञप्तिः प्रादुर्भवति । साऽपि क्वचित कदाचित् कथंचिद् भवतीत्यनेकविधा भवति। उक्तञ्चतक सर्वथा मैलका अभाव नहीं होता है तब तक जैसे उससे थोडे २ रूपमें मैलका अभाव होता रहता है और वह मणि उस थोडे २ मैलके विगमसे थोडे२ रूपमें अपने स्वरूपकी अभिव्यक्ति करता रहता है। यह स्वरूपाभिव्यक्ति उस मणिमें सर्वदेशमें न हो कर क्वचित् कदाचित् कथंचित् रूपसे होती है अतः यह स्वरूपाभिव्यक्ति अनेकविध मानी जाती है, उसी प्रकार कालत्रयवर्ती सकल पदार्थों को साक्षात् जाननेका जिसका पारमार्थिक स्वभाव है, और यह स्वभाव जिसका अनादिकालसे लगे हुए ज्ञानावरणीय कर्मपटलसे तिरोहित हो रहा है सो जब तक आत्मासे सर्वथा कर्ममलका व्यपगम नहीं हो जाता है तब तक एक देशसे जैसा२ कर्ममलका विगम होता रहता है वैसे२ उसके स्वरूपकी ज्ञप्ति होती रहती है । यह आत्माके स्वरूपकी ज्ञप्ति भी जीवकी क्वचित् कदाचित् कथंचित् रूपमें ही होती है, सर्वरूपमें नहीं, अतः यह ज्ञप्ति भी अनेकविध मानी जाती है । कहा भी हैસુધી મેલનો સદંતર અભાવ થતો નથી ત્યાં સુધી જેમ તેનાથી થોડાં થોડાં પ્રમા
માં મેલને અભાવ થયા કરે છે અને તે મણી તે થોડા થોડા મેલના જવાથી ચેડાં થોડાં પ્રમાણમાં પિતાના સ્વરૂપની અભિવ્યકિત કરતા રહે છે. આ સ્વરૂપાભિવ્યક્તિ તે મણિમાં સર્વ દેશમાં ન હતાં કવચિત (કઈ કઈ જગ્યાએ કદાચિત (आ मते) थायित् ३५थी (
३) डाय छे तेथी ते स्व३५॥ભિવ્યકિત અનેક પ્રકારે મનાય છે. એ જ પ્રમાણે ત્રિકાળવતી એ પદાર્થોને સાક્ષાત જાણવાને જેને પારમાર્થિક સ્વભાવ છે, અને જેને એ સ્વભાવ અનાદિ કાળથી લાગેલા જ્ઞાનાવરણીય કર્મ પટલથી તિરહિત થઈ રહ્યો છે તે જ્યાં સુધી આત્મામાંથી કમળને સદંતર નાશ થઈ જતો નથી ત્યાં સુધી એક દેશથી જેમ જેમ કર્મમળ જ જાય છે તેમ તેમ તેનાં સ્વરૂપની “જ્ઞપ્તિ' (જાણ) થતી રહે છે. આ આત્માના સ્વરૂપની જાણ પણ જીવને કવચિત, કદાચિત કથંચિત રૂપથીજ થાય છે, સમસ્ત રૂપે નહીં. તેથી આ જ્ઞપ્તિ-(જાણુ) પણ અનેક પ્રકારે भनाय छे. यु ५४ छ:
શ્રી નન્દી સૂત્ર