Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-ज्ञानभेदाः।
अथ प्रत्यक्षलक्षणम्इह प्रत्यक्षलक्षणमुच्यते-मतिश्रुताभ्यां यदन्यत् त्रिविधं ज्ञानं तत् प्रत्यक्षम् । यत् प्राणिनां ज्ञानदर्शनावरणयोः क्षयोपशमात् क्षयाच्च इन्द्रियानिन्द्रियनिरपेक्षमात्मानमेव केवलमाश्रित्योत्पद्यते तत् प्रत्यक्षमिति निष्कर्षः । तच्चावध्यादि । एतत्त्रयं प्रत्यक्षं निश्चयनये नेति बोध्यम् । व्यवहारतस्तु चक्षुरादीन्द्रियजन्यं ज्ञानं प्रत्यक्षम् । अस्मिन् पक्षे 'अक्ष'-शब्द इन्द्रियार्थकः, अक्षम्-इन्द्रियं प्रति गतं, प्रत्यक्षम् , इन्द्रियाधीनतया यदुत्पद्यते तत् प्रत्यक्षमिति।
प्रत्यक्षका लक्षण इस प्रकार प्रत्यक्ष शब्दका अर्थ कह कर अब प्रत्यक्षका लक्षण स्पष्ट किया जाता है, वह इस प्रकार है-मतिज्ञान और श्रुतज्ञानसे अन्य जो तीन प्रकारके ज्ञान हैं वे प्रत्यक्ष हैं । अर्थात्-जो ज्ञान प्राणियों के ज्ञानावरण एवं दर्शनावरणके क्षयोपशम से तथा क्षय से इन्द्रिय और अनिन्द्रिय निरपेक्ष होकर केवल आत्मा को आश्रित करके उत्पन्न होता है वह प्रत्यक्ष है, ऐसा जानना चाहिये। यह प्रत्यक्ष अवधि आदि तीन ज्ञान हैं । इन तीन ज्ञानोंको जो प्रत्यक्ष कहा है वह निश्चयनयकी अपेक्षा से ही कहा है । व्यवहार की अपेक्षासे तो चक्षु आदि पांच इन्द्रियोंसे जो ज्ञान होता है वह प्रत्यक्ष कहा जाता है । व्यवहारनयकी अपेक्षा से जब इन्द्रियजन्य ज्ञान को प्रत्यक्ष कहा जाता है तो इस स्थितिमें अक्ष-शब्द इन्द्रिय अर्थका बोधक होता है। इसका तात्पर्य यह होता है कि जो ज्ञान इन्द्रियोंकी अधीनता से उत्पन्न है वह प्रत्यक्ष है।
પ્રત્યક્ષ શબ્દનું લક્ષણ આ પ્રમાણે પ્રત્યક્ષ શબ્દનો અર્થ કહીને હવે પ્રત્યક્ષનું લક્ષણ સ્પષ્ટ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે –મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન સિવાયનાં જે ત્રણ પ્રકારનાં જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. એટલે કે જે જ્ઞાન પ્રાણીઓનાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણના સોપશમ તથા ક્ષયથી ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિરપેક્ષ થઈને ફકત આત્માને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. એમ માનવું જોઈએ. આ પ્રત્યક્ષ અવધિ આદિ ત્રણ જ્ઞાન છે. એ ત્રણ જ્ઞાનને જે પ્રત્યક્ષ કહ્યાં છે તે નિશ્ચયનયની અપેક્ષાએ જ કહ્યાં છે. વ્યવહારની અપેક્ષાએ તે ચક્ષુ વગેરે પાંચ ઈન્દ્રિયથી જન્ય જે જ્ઞાન હોય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જ્યારે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે ત્યારે આ સ્થિતિમાં “અક્ષ” શબ્દ ઈન્દ્રિય અર્થને બેધક હોય છે. એનું તાત્પર્ય એ હોય છે કે જે જ્ઞાન ઇન્દ્રિયોની અધીનતાથી ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે.
શ્રી નન્દી સૂત્ર