Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटोका-ज्ञानभेदाः। पुरुषः, एकं महत्-विशालं, ज्योतिःस्थानं अग्निस्थानं कृत्वा, तस्यैव ज्योतिःस्था नस्य 'परिपेरंतेहिं ' परिपर्यन्तेषु२=परि-सर्वतः पर्यन्तेषु, न त्वेकदिग्गतेषु, 'परिघोलेमाणे २' परिघूर्णन् २=परिभ्रमन् २, तदेघ ज्योतिः स्थान-ज्योतिः प्रकाशितं क्षेत्रं पश्यति, अन्यत्र गतो न पश्यति । तथैव-अनानुगामिकमवधिज्ञानं यत्रैव क्षेत्र व्यवस्थितस्याऽऽत्मनः समुत्पद्यते, तत्रैव व्यवस्थितः सन् संख्येयानि वा असंख्येयानि वा योजनानि, संबद्धानि वा असंबद्धानि वा जानाति पश्यति. अन्यत्र गतो न पश्यति, अवधिज्ञानावरणक्षयोपशमस्य क्षेत्रसंबन्धसापेक्षत्वात् । तदेतत् अनानुगामिकमवधिज्ञानम् । इति द्वितीयो भेदः ॥ सू०११॥ एक बडा भारी अग्नि का स्थान बनावे और उसमें खूब अग्नि जलावे तो जैसे अग्निका प्रकाश जब उस अग्निस्थानसे बाहर इधर उधर निकल कर फैले, और फैले हुए उस प्रकाशमें इधर उधर परिभ्रमण करता हुआ वह पुरुष वहां के चारों तरफ के पदार्थों को देखता है और वहां से हट जाने पर अन्यत्र पहुंच कर वह नहीं देखता है, उसी तरह अनानुगामिक अवधिज्ञान जिस क्षेत्रमें स्थित जीवात्मा को उत्पन्न होता है वह जीवात्मा वहीं रह कर संबद्ध अथवा असंबद्ध संख्यात अथवा असंख्यात योजन के भीतर रहे हुए पदार्थों को जानता और देखता है। वहां से हटते ही फिर वह दूसरी जगह जाकर उन पदार्थों को न देखता है और न जानता है। इस अवधिज्ञानमें अवधिज्ञानावरणीय कर्म का क्षयोपशम क्षेत्रसापेक्ष होता है। ज्ञस प्रकार यह अनानुगामिक अवधिज्ञान का स्वरूप है ॥सू०११॥ રીતે કે પુરુષ એક ઘણું મોટું અગ્નિનું સ્થાન બનાવે અને તેમાં ખૂબ અગ્નિ સળગાવે તે જેમ અગ્નિનો પ્રકાશ જ્યારે તે અગ્નિસ્થાનની બહાર આમ તેમ ફેલાય છે અને તે ફેલાયેલા પ્રકાશમાં આમ તેમ પરિભ્રમણ કરતે તે પુરૂષ ત્યાંના ચારે તરફના પદાર્થોને જોવે છે, અને ત્યાંથી ખસીને બીજે જવાથી તે તેમને તે નથી. એ જ પ્રમાણે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં રહેલા જીવને ઉત્પન્ન થાય છે તે જીવાત્મા ત્યાંજ રહીને સંબધ અસંબદ્ધ, સંખ્યાત કે અસંખ્યાત જનની અંદર રહેલા પદાર્થોને જાણે અને દેખે છે. ત્યાંથી ખસીને વળી બીજી જગ્યાએ જવાથી તે તે પદાર્થોને જેતે નથી અને જાણ પણ નથી. આ અવધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ ક્ષેત્ર-સાપેક્ષ હોય છે, આ પ્રકારનું આ અનાનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ છે. સૂ ૧૧
શ્રી નન્દી સૂત્ર