Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२१४
नन्दीसूत्रे ननु स्त्रीषु मुक्तिकारणानामसद्भावात् तत्रायं हेतुर्नास्तीत्यसिद्धोऽयं हेतुरिति चेत्।। ____ उच्यते-उक्तहेतोरसिद्धत्वं वदसि, तत् किं स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वेन १, किमुत निर्वाणस्थानाद्यप्रसिध्धत्वेन २, किं वा मुक्तिसाधकप्रमाणाभावेन ३?,
तत्र यदि तावत् पुरुषेभ्योऽपकृष्टत्वेन स्त्रीषु मुक्तिकारणानामसद्भाव इति वदसि, तर्हि इदं ब्रूहि-त्वदगीकृतं पुरुषेभ्योऽपकृष्टत्वं स्त्रीषु किं सम्यग्दर्शनादिरत्नत्रयाभावेन १, किं वा विशिष्टसामर्थ्याभावेन २, किं वा पुरुषानभिवन्द्यत्वेन ३, किं वा स्मरणाद्यकर्तृत्वेन ४, किं वा अमहर्दिकत्वेन ५, किमुत मायादिप्रकर्षवत्त्वेन ६, इति विकल्पाः। हैं। यदि इस पर फिर भी ऐसा ही कहा जावे कि स्त्रियों में मुक्ति के कारणों की असद्भावता है अतः उनमें इस हेतु के असद्भाव से हेतु में असिद्धता आती है, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि हमारा इस पर ऐसा पूछना है कि आप जो स्त्रियों में इस हेतु की असिद्धता प्रकट कर रहे हो सो किस कारण से ? क्या वे पुरुषों की अपेक्षा हीन हैं इसलिये, अथवा निर्वाणरूप स्थान की अप्रसिद्धि है इसलिये, या मुक्ति के साधक प्रमाण नहीं है इसलिये ? । यदि ऐसा कहा जाय कि स्त्रियां पुरुषों की अपेक्षा हीन हैं इसलिये उनमें मुक्ति के कारणों का सद्भाव नहीं है सो पुनः इसपर हम यह पूछते हैं कि आप जिन स्त्रियों को पुरुषों की अपेक्षा हीन बतलाते हैं वह किस कारण से बतलाते हैं ?, क्या उनमें सम्यग्दर्शनादिकरूप जो रत्नत्रय है उसका अभाव रहता है?१. या उनमें विशिष्ट सामर्थ्य का अभाव है ? २, अथवा वे पुरुषों द्वारा સ્ત્રીઓમાં મુક્તિનાં કારણેની અસદુભાવતા છે તેથી તેમનામાં તે હેતુના અસદભાવથી હેતમાં અસિદ્ધતા આવે છે તે એમ કહેવું તે પણ સાચું નથી, કારણ કે અમારે એ બાબતમાં એવું પૂછવાનું છે કે આપ સ્ત્રીઓમાં આ હેતુની જે અસિદ્ધતા પ્રગટ કરી રહ્યાં છે તે ક્યા કારણે? શું તેઓ પુરુષો કરતાં હીન છે તેથી. અથવા નિર્વાણરૂપ સ્થાનની અપ્રસિદ્ધિ છેતેથી, કે મુકિતના સાધક પ્રમાણ નથી તેથી. જે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ પુરુષો કરતાં હીન છે તેથી તેમનામાં મુક્તિનાં કારણેને સદ્દભાવ નથી તે ફરી તે વિષે અમારે એ પ્રશ્ન છે કે આપ જે સ્ત્રીઓને પુરુષો કરતાં હીન બતાવે છે તે શા કારણે બતાવે છે ? (૧) શું તેમનામાં સમ્યગ્ગદર્શનાદિક રૂપ જે રત્નત્રય છે તેને અભાવ રહેલ છે? કે (૨) શું તેમનામાં વિશિષ્ટ સમને અભાવ છે? (૩) અથવા તેઓ પુરુષો દ્વારા અવ ઘ છે? કે મરણ આદિ જ્ઞાન તેમનામાં રહેતું નથી ? (૫)
શ્રી નન્દી સૂત્ર