Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
नन्दौसूत्रे अनुपस्थाप्यता-पाराञ्चिकता-शून्यत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्यासत्वमितिचेत्तदप्ययुक्तम्-यतस्तनिषेधात् विशिष्टसामर्थ्याभावो न निश्चेतुं शक्यते । कथम् ?, अधिकारिणां योग्यताऽपेक्षया शास्त्रे नानामकारकमायश्चित्तोपदेशः श्रूयते । तत्र पुरुषा पेक्षयाऽपि योग्यतानुसारेण गुरुलघुप्रायश्चित्तोपदेशः कृतः। तत्र लघुप्रायश्चित्तवतां पुरुषाणामपि चारित्रप्रकर्षे केवलोत्पत्तिर्भवत्येव, गुरुप्रायश्चित्तवतामपि चारित्रप्रकर्षाभावे केवलोत्पत्तिन भवति । किञ्च-नानाविध तपसोविधान शास्त्रे श्रूयते तच्च पुरुषाणामिव स्त्रीणामप्युपकारकं, तत्रोभयेषामधिकारात् प्रायश्चित्त विधानं तु योग्यताऽपेक्षया कथितम् । ___यदि कहो कि स्त्रियोंमें अनुपस्थाप्यता एवं पाराश्चित प्रायश्चितकी शून्यता है इससे उनमें विशिष्ट सामर्थ्यका अभाव है सो यह भी कहना ठीक नहीं है, कारण कि इनके निषेध होनेसे भी विशिष्ट सामर्थ्यका अभाव-निश्चित नहीं हो सकता है, क्यों कि अधिकारियों को योग्यता की अपेक्षा से शास्त्रों में नाना प्रकार के प्रायश्चित्तों का उपदेश सुना जाता है। पुरुषों की अपेक्षा भी योग्यता के अनुसार गुरु एवं लघु प्रायश्चित्तों का वहां उपदेश हुआ है। जिन्हें लघु प्रायश्चित्त देने की बात कही गई है ऐसे पुरुषों को भी चारित्र के प्रकर्ष में केवलज्ञान की उत्पत्ति होती है । तथा जिन्हें गुरु प्रायश्चित्त का अधिकारी बतलाया गया है उनके भी यदि चारित्र का प्रकर्ष नहीं है तो केवलज्ञान की उत्पत्ति नहीं होती है।
तथा-अनेक प्रकार के तपों का विधान शाखा में सुना जाता है। - જો એમ કહે કે સ્ત્રીઓમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત ને અભાવ છે તેથી તેમનામાં સામર્થ્યને અભાવ છે, તે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે તેમને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતું નથી, કારણ કે અધિકારીઓની એગ્યતાની અપેક્ષાએ શાક્યોમાં વિવિધ પ્રકારના પ્રાયશ્ચિતને ઉપદેશ સાંભળવામાં આવે છે. પુરુષની અપેક્ષાએ પણ યોગ્યતા પ્રમાણે મેટાં અને નાનાં પ્રાયશ્ચિત્તોને તેમાં ઉપદેશ અપાયે છે. જેમને નાના પ્રાયશ્ચિત દેવાની વાત કહેલ છે એવાં પુરૂષોને પણ ચારિત્રના પ્રકર્ષમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેમને મોટાં પ્રાયશ્ચિત્તના અધિકારી બતાવ્યા છે તેમને પણ જે ચારિત્રને પ્રકર્ષ હેતે નથી તે કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
તથા-શામાં અનેક પ્રકારનાં તપનું વિધાન સાંભળવામાં આવે છે. તે
શ્રી નન્દી સૂત્ર