Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् )
ननु पुरुषाभिलाषात्मनि वेदाख्ये भावे स्त्रीशब्द आगमे प्रयुक्तो दृश्यते, इति शास्त्रेऽर्थान्तरदर्शनादन्योऽर्थस्तत्र कल्पनीयः इति चेत् , शृणु, पुरुषाभिलाषरूपो वेदः स्त्री-शब्दस्यार्थ इति त्वया कथं निश्चितम् ? किं 'स्त्रीवेदः' इति शब्दश्रवणमात्रादेव सोऽर्थों निश्चितः ? किं वा-स्त्रीत्वस्य पल्यशतपृथक्त्वावस्थानाभिधानात् ? ।
तात्पर्य यह कि-मनुजी-शब्द अर्थात् स्त्री-शब्द पारिभाषिक नहीं है, अतः व्याकरणमें वृद्धि शब्दके समान स्त्री-शब्दका कोई आगमपरिभाषित अर्थ नहीं हो सकता । रहा लोकरूढिपक्ष ! उसमें भी स्त्री शब्दका लोकप्रसिद्ध 'स्त्री' अर्थसे भिन्न अर्थ नहीं हो सकता । क्यों कि ऐसा अर्थ उसी स्थल में होता है जहां कि मुख्य अर्थ बाधित होता हो। जैसे-'गङ्गायां घोषः' यहां पर गङ्गाके मुख्य अर्थ प्रवाहमें घोषकी स्थिति असंभव है, इसी लिये वहां पर 'गङ्गा' शब्दका अर्थ लक्षणासे तीर होता है । उसी प्रकार यहां पर स्त्री-शब्दके मुख्यार्थ में कोई बाधा नहीं है, इस लिये मुख्यार्थको छोड़ कर गौण अर्थ नहीं लिया जा सकता, तब स्त्रियोंको मोक्ष प्राप्तिमें बाधा क्या ? उन्हें मोक्ष क्यों नहीं मिलेगा? वस्तुतः वे भी मोक्षके अधिकारवाली हैं। ___ यदि कहो कि पुरुषाभिलाषात्मक भाववेदमें स्त्री शब्द आगममें प्रयुक्त हुआ है अतः स्त्री-शब्दका यह भाववेदरूप स्त्री-अर्थ हम मान लेंगे, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि 'स्त्री-शब्दका पुरु
તાત્પર્ય એ કે મનુની શબ્દ એટલે કે સ્ત્રી-શબ્દ પારિભાષિક નથી તેથી વ્યાકરણમાં “વૃદ્ધિ શબ્દના જે “શ્રી” શબ્દને કેઈ આગમપરિભાષિત અર્થ હોઈ શકે નહીં. હવે રહ્યો લેકરૂઢ પક્ષ! તેમાં પણ “સ્ત્રી’ શબ્દને લેકપ્રસિદ્ધ “શ્રી” અર્થથી ભિન્ન અર્થ હોઈ શકે નહીં. કારણ કે એ અર્થ એજ સ્થળે थाय छ है न्यो भुभ्य मर्थ व्याधित थतेछाय. म-" गंगायां घोषः” मी ગંગાને મુખ્ય અર્થ પ્રવાહમાં ઘોષની સ્થિતિ અસંભવિત છે, તેથી તે સ્થાને “ગંગા” શબ્દને અર્થ લક્ષણથી “તીર થાય છે. એ પ્રકારે અહીં સ્ત્રી શબ્દના મુખ્યાર્થમાં કઈ બાધા નથી, તેથી મુખ્યાર્થીને જાતે કરીને ગૌણ અર્થ લઈ શકાય નહીં. તે સ્ત્રીઓને મોક્ષ પ્રાપ્તિમાં મુશ્કેલી શી? તેમને શા માટે મોક્ષ ન મળે? ખરી રીતે તે તેઓ પણ મોક્ષની અધિકારી છે.
જે આપ એમ કહે કે પુરુષાભિલાષાત્મક ભાવેદમાં સ્ત્રી-શબ્દ આગમમાં વપરાય છે તેથી સ્ત્રી-શબ્દને આ ભાવવેદરૂપ સ્ત્રી–અર્થ અમે માની લઈશું તે એમ કહેવું તે પણ ગ્ય નથી, કારણ કે “સ્ત્રી-શબ્દને પુરુષાભિલાષરૂપે
શ્રી નન્દી સૂત્ર