Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । ( स्त्री मोक्षसमर्थनम् )
२६९
लज्ञानी सर्व क्षेत्र - संपूर्ण लोकमलोकं च साक्षाज्जानाति पश्यति । इह यद्यपि सर्वद्रव्यग्रहणेन आकाशास्तिकायोऽपि गृह्यते, तथापि तस्य क्षेत्रत्वेन प्रसिद्धत्वाद् पृथक् कथनम्, एवमग्रेऽपि कालविषये बोध्यम् । कालतः केवलज्ञानी सर्वकालम् = अतीतानागतवर्तमानभेदभिन्नं जानाति पश्यति । भावतः केवलज्ञानी सर्वान् जीवादिगतान् भावान् =पर्यायान्-गतिकषायागुरुलघुप्रभृतीन् जानाति पश्यति ।
' अह० ' इत्यादि । अथ - मनःपर्यायज्ञानानन्तरं केवलज्ञानं तीर्थकरैर्वर्णितम्, इति शेषः । तत् कीदृशम् ? इत्याह- ' सव्वदव्व ० ' इत्यादि । सर्वद्रव्य-परिक्षेत्र की अपेक्षा केवलज्ञानी समस्त लोकाकाश और अलोकाकाशरूप क्षेत्र को साक्षात् जानता और देखता है । यद्यपि " 'द्रव्य की अपेक्षा केवलज्ञानी समस्त द्रव्यों को जानता और देखता है" ऐसा कहने से ही आकाशास्तिकाय आदि का जानना देखना सिद्ध हो जाता है फिर भी यहां जो क्षेत्र की अपेक्षा उसका जानना देखना कहा है वह क्षेत्ररूप से उसकी पृथक् प्रसिद्धि का होना है। अर्थात् 'लोकका क्षेत्र अलग है और अलोक का क्षेत्र अलग है, इस बात को समझाने के लिये ऐसा कहा है । इसी तरह काल-द्रव्य के विषयमें भी यही समझना चाहिये । काल की अपेक्षा केवलज्ञानी भूत, भविष्यत् और वर्तमान, इन तीनों कालों को जानता और देखता है । भाव की अपेक्षा केवलज्ञानी समस्त जीवादिक पदार्थगत गति, कषाय, अगुरुलघु आदि पर्यायों को जानता और देखता है । " अह सव्वदव्व० " इत्यादि गाथा का अर्थ
इस गाथामें अथ - शब्द यह बात प्रदर्शित करने के लिये रखा गया है कि मन:पर्यय ज्ञान के बाद ही तीर्थंकरों ने इस केवलज्ञान का वर्णन સમસ્ત લેાકાકાશ અને લેાકાકાશ રૂપ ક્ષેત્રને સાક્ષાત્ જાણે છે અને દેખે છે. જો કે ‘દ્રવ્યની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્ત દ્રબ્યાને જાણે છે અને દેખે છે ’ એમ કહેવાથી જ આકાશાસ્તિકાય આદિનુ જાણવા દેખવાનુ સિદ્ધ થઈ જાય છે છતાં પણ અહીં જે ક્ષેત્રની અપેક્ષાએ તેનુ જાણવા દેખવાનું કહ્યું છે તે ક્ષેત્રરૂપે તેની અલગ પ્રસિદ્ધિતું હોવું છે. એટલે કે “ લેાકનુ ક્ષેત્ર અલગ છે અને અલાકનુ ક્ષેત્ર અલગ છે’” આ વાતને સમજાવવાને માટે એવું કહ્યું છે. એજ પ્રમાણે કાલ અને દ્રવ્યના વિષયમાં પણ એજ સમજવુ' જોઈ એ, કાળની અપેક્ષાએ કેવળજ્ઞાની ભૂત, ભવિષ્ય અને વર્તમાન, એ ત્રણે કાળાને જાણે છે અને દેખે છે. ભાવની અપેક્ષાએ કેવળજ્ઞાની સમસ્તજીવાદિક પદાર્થગત ગતિ, કષાય, અશુરુ लघु आदि पर्यायाने लागे भने हेये छे, "अह सव्वदव्व " त्याहि गाथाने અથ આ ગાથામાં અથ’ શબ્દ એ વાત દર્શાવવાને માટે મૂકયો છે કે મનઃ
શ્રી નન્દી સૂત્ર