Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૭૨
नन्दीसूत्रे मूलम्-गाहा-केवलनाणेणऽत्थे, नालं जे तत्थ पण्णवणजोग्गा।
ते भासइ तित्थयरी, वइजोगसुअं हवइ सेसं ॥१॥ से तं केवलनाणं, से तं नोइंदियपच्चक्खं । से तं पञ्चक्खनाणं ॥ सू० २३॥ छाया- केवलज्ञानेनार्थान् , ज्ञात्वा ये तत्र प्रज्ञापनयोग्याः।
तान् भाषते तीर्थकरो, वाग्योगश्रुतं भवति शेषम् ॥१॥ तदेतत् केवलज्ञानं, तदेतन्नोइन्द्रियप्रत्यक्षं, तदेतत् प्रत्यक्षज्ञानम् ॥ मू० २३॥
टीका-'केवलनाणेणऽत्थे०' इत्यादि। तीर्थकरः अर्थानधर्मास्तिकायादीन् , मूर्तामूर्तान् भावान् केवज्ञानेन ज्ञात्वा न तु श्रुतज्ञाने नेत्यर्थः, श्रुतज्ञानस्य क्षायोपशमिकत्वात् , केवलिनश्च ज्ञानावरणीयादेः सर्वथा क्षये सति देशतः क्षयाभावात् देते हैं । इस पर कोई ऐसी आशंका कर सकता है कि भगवान् की वह देशना अक्षरध्वनिरूप द्रव्यात है, और द्रव्यश्रुत भावश्रुतपूर्वक होता है, इसलिये इस अक्षरध्वनिरूप देशना के सद्भाव से उनमें भी श्रुतज्ञानीपनेका प्रसंग प्राप्त होता है। इस पर सूत्रकार कहते हैं-'केवलनाणेणत्थे० ' इत्यादि।
तीर्थकर प्रभु धर्मास्तिकायादिक समस्त मूर्त अमूर्त पदार्थों को केवलज्ञान से जान करके उनमें जो प्ररूपणा करने योग्य होते हैं उन पदार्थों को कहते हैं । इस तरह केवली भगवान का वह वाग्योग-अर्थाभिधायक शब्दसमूह-भावश्रुतस्वरूप नहीं है किन्तु द्रव्यश्रुत स्वरूप है।
भावार्थ-तीर्थकर प्रभु केवलज्ञान के द्वारा ही समस्त रूपी और अरूपी पदार्थों को जानते हैं, श्रुतज्ञान के द्वारा नहीं, कारण कि श्रुतज्ञान કરી શકે છે કે ભગવાનની તે દેશના અક્ષરધ્વનિરૂપ દ્રવ્ય કૃત છે. અને દ્રવ્યશ્રત, ભાવકૃતપૂર્વક હોય છે, તેથી આ અક્ષરધ્વનિરૂપ દેશનાના સદ્દભાવથી તેમનામાં પણ શ્રતજ્ઞાનીપણાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે વિષે સૂત્રકાર કહે छ-" केवलनाणेणत्थे." त्यादि.
તીર્થકર ભગવાન ધર્માસ્તિકાયાદિક સમસ્ત મૂર્ત અમૂર્ત પદાર્થોને કેવળજ્ઞાનથી જાણીને તેમાં જે પ્રરૂપણ કરવા લાયક હોય છે તે પદાર્થોને કહે છે. આ રીતે કેવળી ભગવાનને તે વાગઅર્થાભિધાયક શબ્દસમૂહ-ભાવકૃતસ્વરૂપ નથી પણ દ્રવ્યકૃતસ્વરૂપ છે.
ભાવાર્થ-તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન દ્વારા જ સમસ્ત રૂપી અને અરૂપી પદાર્થોને જાણે છે, શ્રુતજ્ઞાન દ્વારા નહીં, કારણ કે શ્રુતજ્ઞાન ક્ષાપથમિક જ્ઞાન છે,
શ્રી નન્દી સૂત્ર