Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका - ज्ञानभेदाः । ( स्त्रीमोक्षसमर्थनम् )
२५१
एवं सति स्त्रीशरीरेऽपि कदाचित् पुरुषवेदस्योदय संभवात् स्त्रीणामपि तवमतेनिर्वाणापत्तिः, यथा हि पुरुषाणां भावतः स्त्रीत्वम्, एवं स्त्रीणामपि भावतः पुरुपत्वसंभवोऽस्ति भाव एव च मुख्यं मुक्तिकारणम् । तथा च - यद्यपकृष्टेनापि स्त्रीत्वेन पुरुषाणां निर्वाणम्, एवमुत्कृष्टेन भावपुरुषत्वेन स्त्रीणामपि कुतो निर्वाणं न स्यात् इति ।
न च समासान्तरासंभवेन 'स्त्रीवेद:' इत्यत्र समानाधिकरणसमासकल्पनं, स्त्रियावेदः स्त्रीवेद इति पष्ठी समासस्यापि संभवात् न चास्य स्त्रीशरीर - पुरुषाभिलाषात्मक वेदयोः सम्बन्धाभावेनायुक्तत्वमिति वाच्यम्, यतस्तयोः सम्बन्धाभावः किं भिन्नकर्मोदयरूपत्वेन किं वा पुरुषवत् स्त्रिया अपि स्त्रियां प्रवृत्तिदर्शनेन ? | प्राप्ति होनेकी आपत्ति आती है। जैसे पुरुषोंके भावकी अपेक्षा स्त्रीत्व है इसी तरह स्त्रियोंके भी भावकी अपेक्षा पुंस्स्व संभव है । तथा मुक्ति का कारण मुख्यतासे भाव ही बतलाया गया है, अतः जब अपकृष्टभाव स्त्रीपने से युक्त पुरुषोंको निर्वाण होता है तब स्त्रियों को भी उत्कृष्ट भाव पुरुषत्वकी अपेक्षासे निर्वाण प्राप्त क्यों नहीं हो सकेगा ? अवश्य हो सकेगा ?
तथा समासान्तर के असंभव होने से "स्त्रीवेद" यहां समानाधिकरण समास हुआ है ' ऐसा नहीं मानना चाहिये, क्यों कि “स्त्रियो वेदः " इस तरह यहां षष्ठीतत्पुरुष समास भी बन सकता है ।
यदि कहो कि स्त्री-शरीर और पुरुषाभिलाषात्मक वेद, इन दोनों का संबंध नहीं बन सकता है इसलिये यह समास अयुक्त है, सो इन હાવાની આપત્તિ આવે છે. જેમ પુરુષોને ભાવની અપેક્ષાએ સ્ત્રીત્વ હાય છે એજ પ્રમાણે સ્રીઓને પણ ભાવની અપેક્ષાએ સ્રીત્વ હોય છે એજ પ્રમાણે સ્ત્રીઓને પણ ભાવની અપેક્ષાએ પુરૂષત્વ સંભવિત છે, તથા માનુ કારણ મુખ્યત્વે ભાવ જ દર્શાવવામાં આવેલ છે, તેથી જો અપકૃષ્ટભાવ સ્ત્રીત્વથી યુક્ત પુરૂષોને નિર્વાણ મળે છે તે સ્ત્રીઓને પણ ઉત્કૃષ્ટ ભાવ પુરૂષત્વની અપેક્ષાએ નિર્વાણુ પ્રાસ કેમ ન થઇ શકે ? અવશ્ય થઈ શકે.
"
66
તથા સમાસાન્તરની અસંભવિતતા હોવાથી स्त्रीवेद्द " अहीं " सभानाધિકરણ સમાસ થયા છે ” એવું માનવુ' જોઈએ નહીં, કારણ "स्त्रीयो वेदः” એ રીતે અહીં ષષ્ઠીતત્પુરૂષ સમાસ ખની શકે છે.
જો એમ કહેા કે સ્ત્રી અને પુરુષાભિલાષાત્મકવેદ, એ બન્નેના સંબંધ અની શકતા નથી તેથી આ સમાસ અચેાગ્ય છે તે એ વિષે અમારા એ પ્રશ્ન
શ્રી નન્દી સૂત્ર