Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५५
शानचन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् )
नास्तीति वक्तुं न युक्तम् , तेषां मनुष्यगतिविशेषरूपत्वात् । अथ पुरुषाणामपि विशेषरूपताऽस्तीति चेत् , तथा सति पुरुषेष्वपि कथमेतत् प्रवचनं प्रमाणम् ? यथा च पुरुषेषु प्रमाणं तथा स्त्रीष्वपि प्रमाणं स्यादिति । ___ अथ पुरुषेष्वेव तच्चरितार्थमिति स्त्रीषु तस्याप्रवृत्तिः कल्पनीया स्यादिति चेन्न, एवं सति विपर्ययकल्पनाऽपि किं न स्यात् । ___ नन्वेवं तत्पश्चनस्य सामान्यविषयकत्वे अपर्याप्तकमनुष्यादीनां देवनारकतिरश्वां च निर्वाणप्रसङ्गः, इति चेन्न, तेषामेतत् प्रवचनवाक्याविषयत्वात् , एतदविषयत्वं चापवादविषयत्वात् । उक्तं हिकहा नहीं जा सकता है, कारण कि उनमें मनुष्यगति आदिरूप विशे. षता है ही। यदि कहो कि पुरुषों में मनुष्यगति आदिरूप विशेषता है, तो पुरुषों में भी यह प्रवचन कैसे प्रमाण होगा ?, क्यों कि पुरुष भी विशेषरूप ही हैं। फिर भी यदि आप कहें कि यह प्रवचन पुरुषों में प्रमाण है, तो समान न्यायसे इसको स्त्रियों में भी प्रमाण मानना ही चाहिये। ___यदि कहो कि पुरुषों में ही इस प्रवचन की चरितार्थता है अतः यह वहां ही प्रमाण माना जायगा, स्त्रियों में नहीं, ऐसे कहने में प्रमाण नहीं है सिर्फ कहना मात्र है । जिस प्रकार तुम ऐसा कहते सो हम भी ऐसा कह सकते हैं कि यह प्रवचन पुरुषों में चरितार्थ नहीं है स्त्रियों में ही चरितार्थ है । अतः इस प्रवचन को सामान्य विषयक मानना चाहिये ।
शंका-यदि इस प्रवचन को सामान्यविषयक माना जावे तो નહીં, કારણ કે તેમનામાં મનુષ્યગતિ આદિરૂપ વિશેષતા છે જ. જે આપ એમ કહેતા છે કે પુરુષમાં મનુષ્યગતિ આદિરૂપ વિશેષતા છે, તો પુરુષમાં પણ આ પ્રવચન કેવી રીતે પ્રમાણ ગણાશે ? કારણ કે પુરુષ પણ વિશેષરૂપ જ છે. છતાં પણ આપ જે એમ કહે કે આ પ્રવચન પુરુષમાં પ્રમાણ છે, તે સમાન ન્યાયથી તેને સ્ત્રીઓમાં પણ પ્રમાણ માનવું જોઈએ.
જે એમ કહે કે પુરુષમાં જ આ વચનની ચરિતાર્થતા છે તેથી તે ત્યાં જ પ્રમાણ માની શકાય, સ્ત્રીઓમાં નહીં. તે એવું કહેવામાં પ્રમાણ નથી પણ ફક્ત કથન જ છે. જે રીતે તમે એમ કહે છે એ રીતે અમે પણ એમ કહી શકીએ કે આ પ્રવચન પુરુષમાં ચરિતાર્થ નથી, સ્ત્રીઓમાં જ ચરિતાર્થ છે. તેથી આ પ્રવચનને સામાન્ય વિષયક માનવું જોઈએ.
शंका-ने या अवयनने सामान्य विषय भानपामा मावे तो अपर्यात
શ્રી નન્દી સૂત્ર