________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । ( स्त्रीमोक्षसमर्थनम् )
यत एवंभूता सा, अतः ' कथं नोत्तमधर्मसाधिका ' इति, उत्तमधर्मसाधिके वेत्यर्थः । अयं भावः- तत्तत्कालापेक्षया पुरुषवद् एतावद्गुणसंयमसमन्वितैवोत्तमधसाधिका, तथा चेयं केवलसाधिका भवति । सति च केवले नियमान् मोक्ष इति ॥ ॥ इति स्त्री मोक्षसमर्थनम् ॥
२६५
ननु सर्व एवैते भेदास्तीर्थसिद्धेष्वतीर्थसिद्धेषु चैवान्तर्भूताः सन्ति । तथाहितीर्थसिद्ध तीर्थसिद्धा एव, ये तु तद्भिन्नास्ते सर्वेऽप्यतीर्थसिद्धा एवेति किमेतावद्धिर्भेदैरिति चेत्
अत्रोच्यते = अन्तर्भावे सत्यपि तीर्थसिद्धा तीर्थसिद्धभेदद्वयादेव तदुत्तरोत्तरभेदानां ज्ञानं न स्यात्, तस्मादज्ञातभेदज्ञापनार्थं तत्तद्भेदस्य विशिष्य कथनमिति ॥ तदेतदनन्तरसिद्ध केवलज्ञानं वर्णितम् ॥
है - तत्तत्काल की अपेक्षा से पुरुष की तरह इतने गुण और संयम से समन्वित स्त्री भी उत्तमधर्म की साधिका होती है। जब यह उत्तमधर्म की साधिका होती है तो केवलज्ञान को प्राप्त करती है, और केवलज्ञान के होने पर नियम से मोक्ष इसको प्राप्त हो जाता है ।
॥ इस तरह यहां तक स्त्रीमुक्ति का समर्थन किया गया है ॥
शंका- ये समस्त भेद तीर्थसिद्ध और अतीर्थसिद्ध, इन दोनों में ही अन्तर्भूत हो जाते हैं, क्यों कि जो तीर्थंकरसिद्ध हैं वे तीर्थसिद्ध ही हैं तथा इनसे भिन्न जो सिद्ध हैं वे सब अतीर्थसिद्ध हैं फिर इतने भेदों से
क्या मतलब ? ।
એ છે કે–તે તે કાળની અપેક્ષાએ પુરુષની જેમ આટલા ગુણુ અને સંયમથી સમન્વિત સ્ત્રી પણ ઉત્તમયમની સાધિકા હોય છે. જો તે ઉત્તમ ધર્મની સાધિકા હોય છે તે કેવળજ્ઞાન પામે છે અને કેવળજ્ઞાન થતાં તેને નિયમ પ્રમાણે મેાક્ષ મળે છે.
૫ આ પ્રમાણે અહીં સુધી સ્ત્રી મુક્તિનું સમર્થન કરાયુ છે !
શકા—એ સઘળા લેના તીર્થંસિદ્ધ અને અતીર્થસિદ્ધ એ બન્નેમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે જે તીર્થંકરા સિદ્ધ છે તે તીથ સિદ્ધ જ છે તથા એમનાથી ભિન્ન જે સિદ્ધા છે તે સર્વે અતીસિદ્ધ છે તે પછી આટલા બધા ભેદોના ઉદ્દેશ શે ?
न० ३४
શ્રી નન્દી સૂત્ર