Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नदोसूत्रे
अथ स्त्रीविषये मुक्तिसाधकप्रमाणाभावेन मुक्तिकारणा वैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति चेत्, तर्हि तावत् ब्रूहि - मुक्तिसाधकप्रमाणाभाव इत्यत्र कस्य प्रमाणस्याभावस्त्वया विवक्षितः ?, किं प्रत्यक्षस्य, किं वाऽनुमानस्य किं वा - आगमस्येति १ ।
तत्र यदि प्रत्यक्षस्याभाव इति मन्यसे, तर्हि वद, किं स्वसम्बन्धिनः, किं वा सर्वसम्बन्धिनः ? यदि स्वसम्बन्धिनस्तदा किं बाह्यं यथाविहितप्रतिलेखनादिरूपं कारणावैकल्यं तद्विषयस्य ? किं वाऽऽन्तरं चारित्रादिपरिणामरूपं तद्विषयस्येति ? । कहा है कि भव्य ही मोक्ष के योग्य होते हैं, अतः मुक्तिस्थान आदि की अप्रसिद्धि से जो स्त्रियों को मोक्ष न माना जावे तो तुम्हारे मत से पुरुषों को भी मोक्ष नहीं होना चाहिये ।
२४२
अब यदि कहो कि स्त्री के विषय में मुक्तिसाधक प्रमाण का अभाव होने से मुक्तिकारणाऽवैकल्यरूप हेतु की असिद्धि है, सो हम तुमसे यही पूछते हैं कि कहो कौन से प्रमाण का अभाव आप को विवक्षित है ? क्या प्रत्यक्ष का किं वा अनुमान का अथवा आगम का ? ।
यदि कहो कि प्रत्यक्ष का अभाव है सो इस पर पुनः यह पूछा जाता है कि स्वसंबंधी प्रत्यक्ष का अभाव है अथवा सर्वसंबंधी प्रत्यक्ष का अभाव है ? | यदि कहो कि स्वसंबंधी प्रत्यक्ष का अभाव है, तो इस पर भी यह प्रश्न होता है कि यथाविहित प्रतिलेखनादिरूप बाह्य कारणकी अविकलताको देखनेवाले प्रत्यक्षका अभाव है ? अथवा अंतरचरित्र आदि परिणामरूप कारणकी अविकलताको देखनेवाले प्रत्यक्ष का अभाव है ? |
કહેલ છે કે ભવ્ય જ મેાક્ષને માટે યાગ્ય હેાય છે. તેથી મુક્તિસ્થાન : આદિની અપ્રસિદ્ધિથી જો સ્ત્રીઓને મેાક્ષ માનવામાં ન આવે તે તમારા મત પ્રમાણે તે પુરૂષોને પણ મેાક્ષ મળવા ન જોઇએ.
હવે જો તમે એમ કહેતા હૈા કે સ્રીઓની બાબતમાં મુક્તિસાધક પ્રમાनो अभाव होषाथी मुक्तिकारणाऽवैकल्यरूप हेतुनी असिद्धि छे, तो अभारी આપને એ પ્રશ્ન છે કે કયાં પ્રમાણેાના અભાવ આપને વિક્ષિત છે ? શું પ્રત્યક્ષને કે અનુમાનના કે આગમના ?
જો તમે પ્રત્યક્ષના અભાવ કહેતા હૈા તા એ ખાખતમાં અમારે વળી એ પૂછવાનું છે કે સ્વસ ંબંધી પ્રત્યક્ષના અભાવ છે અથવા સસંબંધી પ્રત્યક્ષના અભાવ છે, ? જો આપ એમ કહેતા હા કે સ્વસંબંધી પ્રત્યક્ષના અભાવ છે, તે એ વિષે પણ અમારે એ પ્રશ્ન છે કે યથવિહિત પ્રતિલેખનાદિરૂપ માહ્ય કારણની અવિકલતાને દેખનાર પ્રત્યક્ષના અભાવ છે? અથવા અંતર ચરિત્ર આદ્ધિ પરિણામરૂપ કારણની અવિકલતા દેખનાર પ્રત્યક્ષના અભાવ છે ?
શ્રી નન્દી સૂત્ર