Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम् )
२४१ ननु स्त्रीणां मुक्तिस्थानादिप्रसिद्धिर्नास्ति, अतः स्त्रीणां मुक्तिनभवतीति । यदि स्त्रीणां मुक्तिकारणावैकल्यमभविष्यत् तदा मुक्तिरप्युदपत्स्यत, तथा च-मुक्ति स्थानादिप्रसिद्धिरपि स्यात् , इति यदुक्तं, तन्न, यत्र यत्र मुक्तिस्थानादिपसिद्धिस्तत्रैव मुक्तिरितिचेत्तहिँ पुरुषाणामपि मुक्तिस्थानाधप्रसिद्धिः, 'इदं पुरुषाणामेव मोक्षस्थानम् ', इति विशेष्य नोक्तं, किं तु 'भव्या मोक्षाही' इति प्रतिपादितम् , ततश्च त्वन्मते पुरुषाणामपि मोक्षो न स्यादिति। दोनों ही समानरूप से मायादिक के प्रकर्षवाले देखे जाते हैं। आगम भी ऐसा ही कहता है कि चरमशरीरी नारदादिकों के भी मायादिक प्रकर्षता है । इसलिये पुरुषों से अपकृष्ट होने से स्त्रियों के मुक्ति के कारणों की विकलता नहीं सधती है, अर्थात् मुक्ति के कारणों का स्त्रियों में सद्भाव है। ___यदि कहो कि स्त्रियों के मुक्तिस्थान आदि की प्रसिद्धि नहीं है इसलिये उसके अभाव से यही मालूम होता है कि उन्हें मोक्ष नहीं मिलता है। यदि स्त्रियों में मुक्ति के कारणों की अविकलता होती तो उन्हें मुक्ति भी होती, और इस कारण से उनके मुक्ति के स्थानों की भी प्रसिद्धि होती, अतः यह कुछ नहीं है, इससे साफ स्पष्ट मालूम होता है कि इन्हें मुक्ति प्राप्त नहीं होती है । सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि ऐसी कोई यह व्याप्ति तो है नहीं कि जिन२ के मुक्तिस्थानों की प्रसिद्धि है उन्हें ही मुक्ति प्राप्त हुई हो। ऐसा तो शास्त्रों में विशेषरूप से कहा नहीं है कि यह पुरुषों का मोक्ष स्थान है, किन्तु ऐसा ही રૂપે માયાના પ્રકર્ષવાળા દેખાય છે. આગમ પણ એવું જ કહે છે કે ચરમશરીર નારકાદિકમાં પણ મયાદિકની પ્રકર્ષતા હોય છે. તેથી પુરૂષો કરતાં હીન હોવાથી સ્ત્રીઓના મોક્ષના કારણેની વિકલતા સિદ્ધ થતી નથી. એટલે કે મોક્ષનાં કારણોને સ્ત્રીઓમાં સદુભાવ છે.
વળી તમે એવી દલીલ કરે કે મુક્તિસ્થાન આદિની પ્રસિદ્ધિ નહીં હોવાથી તેના અભાવે એજ જાણવા મળે છે કે તેમને મોક્ષ મળતું નથી. જે સ્ત્રીઓમાં મોક્ષનાં કારણેની અવિકલતા હતા તે તેમને મોક્ષ પણ હોઈ શકત, અને એ કારણથી તેમનાં મુક્તિના સ્થાનની પણ પ્રસિદ્ધિ થાત; એવું કંઈ પણ ન હોવાથી સ્પષ્ટ સમજાય છે કે તેમને મોક્ષ મળતો નથી. તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે એવી કેઈ આ વ્યામિ તે છે નહીં કે જેમના જેમના મુકિતસ્થાનની પ્રસિદ્ધિ છે તેમને જ મોક્ષ મળે છેય છે? એવું તો શામાં વિશેષરૂપે કહેલ નથી કે આ પુરૂષોનું મેક્ષ સ્થાન છે. પણ એવું જ
શ્રી નન્દી સૂત્ર