Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४०
नन्दील ___ अथ याऽसौ पुरुषवर्गस्य महती समृद्धिस्तीर्थकरत्वलक्षणा सा स्त्रीषु नास्तीत्यमहर्द्धिकमासां विवक्ष्यते, तदानीमप्यसिद्धता, स्त्रीणामपि परमपुण्यपात्रभूतानां कासांचित् तीर्थकरत्वाविरोधात् तद्विरोधसाधकप्रमाणस्य कस्याप्यभावात् । ____ यदपि मायादिप्रकर्षवत्त्वेन पुरुषेभ्योऽपकृष्टत्वमित्युच्यते, तदप्यसत्-स्त्रियः पुरुषा अपि तुल्यत्वेन मायादि प्रकर्षवन्त इति लोके लक्ष्यते, आगमेऽपि श्रूयतेचरमशरीरिणामपि नारदादीनां मायादिप्रकर्षवत्त्वम् , अतो न स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वेन मुक्तिकारणावैकल्यरूपस्य हेतोरसिद्धत्वमिति । उनसे भिन्न अन्य क्षत्रियादिकों में नहीं होती है। इस लिये इनमें भी एक की अपेक्षा अमहर्द्धिकपना आनेसे अपकृष्टता आ जावेगी। इस तरह इनके भी मुक्तिकारणोंकी विकलता होनेका प्रसंग प्राप्त होगा। ____ यदि कहो कि पुरुषवर्ग की जो बड़ी भारी तीर्थकरत्वरूप महाऋद्धि है वह उनमें नहीं है, इस अपेक्षा उनमें अमहर्द्धिकता पाई जाती है, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि कितनीक परम पुण्य की भाजन स्त्रियों को तो तीर्थकरविभूति की भी प्राप्ति हुई है। इसकी प्राप्ति होने में वहां कोई विरोध नहीं आता है, कारण उसके विरोध के साधक कोई भी प्रमाण नहीं है।
तथा जो ऐसा तुम कहते हो कि स्त्रियों में मायादिक की प्रकर्षती है अतः इस प्रकर्षता वाली होने से वे पुरुषों की अपेक्षा हीन हैं, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि इस लोक में स्त्री और पुरुष હોય છે તે તેનાથી જુદા જ પ્રકારના બીજા ક્ષત્રિયાદિકમાં હોતી નથી, તેથી તેઓમાં પણ એકના કરતાં અમહદ્ધિક પણું આવવાથી અપકૃષ્ટતા આવી જાય. આ રીતે તેમને પણ એક્ષપ્રાપ્તિના કારણેની વિકલતા હોવાને પ્રસંગ મળશે.
જે એવી દલીલ કરે કે પુરૂષવર્ગની જે ઘણી જ ભારે તીર્થંકરસ્વરૂપ મહાદ્ધિ છે તે તેઓમાં નથી, આ અપેક્ષાએ તેમનામાં અમહદ્ધિકતા ગણાય છે. તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે કેટલીક મહાપુણ્યશાળી સ્ત્રીઓને તે તીર્થંકરવિભૂતિની પણ પ્રાપ્તિ થઈ છે. તેની પ્રાપ્તિ થવામાં ત્યાં કેઈ વિરોધ નડતો નથી, કારણ કે તેના વિરોધને સિદ્ધ કરનાર કઈ પણ પ્રમાણ નથી.
તથા તમે એવી જે દલીલ કરે છે કે સ્ત્રીઓમાં માયાદિકની પ્રકર્ષતા છે તેથી એ પ્રકર્ષતાવાળી હોવાને કારણે તેઓ પુરૂષો કરતાં હીન છે, તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે આ લેકમાં સ્ત્રી અને પુરૂષ અને સમાન
શ્રી નન્દી સૂત્ર