________________
ર૪
नन्दीसूत्रे अथ पुरुषेष्वेवानुमानप्रमाणमस्ति, तथाहि-यदुत्कर्षापकर्षाभ्यां यस्यापकर्षोत्कषौं, तस्यात्यन्तापकर्षे तदत्यन्तोत्कर्षवद् दृष्टम् , यथाऽभ्रपटलापगमे मूर्यप्रकाशः । एवं रागाद्युत्कर्षापकर्षाभ्यामपकर्षोत्कर्षवच्च चारित्रादिकं भवति । रागादेरत्यन्तापकर्षः स्त्रीषु न भवतीत्यतस्तत्र नास्ति चारित्रोत्कर्ष इति चेत् , तदसत्-पुरुषेष्वेव रागादेरत्यन्तापकर्षों भवति, न तु स्त्रीषु, इति नियमो नास्ति, प्रत्यक्षविरोधात् , दृश्यते हि स्त्रीष्वपि रागादेरत्यन्तापकर्षः।।
नाप्यागमप्रमाणस्याभाव इति वाच्यं, तस्येह ' इत्थीपुरिससिद्धाय ' इत्यादिना प्रस्तुतस्यापि साक्षात् स्त्रीमोक्षाभिधायकत्वेनार्थतस्तत्कारणाऽवैकल्यसाधकत्वात् ।
यदि कहो कि पुरुषों में तो अनुमान प्रमाण है और वह इस प्रकार है-जिसके उत्कर्ष एवं अपकर्ष में जिसका अपकर्ष और उत्कर्ष देखा जाता है वह उसके अत्यंत अपकर्ष में अत्यन्त उत्कर्ष वाला होता है। जैसेअभ्रपटल के अपगम होने पर सूर्य प्रकाश का उत्कर्ष होता देखा जाता है। इसी तरह रागादिकों के उत्कर्ष में चारित्रादिकों का अपकर्ष और उनके अपकर्ष में उनका उत्कर्ष होता है । अतः इस अनुमान से पुरुषों में ही रागादिकों के अपकर्षसे चारित्र आदि गुणोंका उत्कर्ष साबित होता है। स्त्रियोंमें नहीं, क्यों कि उनमें रागादिकोंका अत्यंत अपकर्ष संभवित नहीं होताहै, सो ऐसा कहना भी ठीकनहीं, कारण कि ऐसा कोई नियम नहीं है जो पुरुषों में ही रागादिकका अत्यन्त अपकर्ष हो, तथा स्त्रिोंमें न हो, क्यों कि ऐसा मानना प्रत्यक्षसे बाधित होता है। प्रत्यक्ष प्रमाण इस बातका समर्थक है कि रागादिकोंका अत्यन्त अपकर्ष स्त्रियों में भी होता है, इस
જે એમ કહો કે પુરુષોમાં તે અનુમાન પ્રમાણ છે અને તે આ પ્રકારે છે– જેના ઉત્કર્ષ અને અપકર્ષ માં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે તેના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળું હોય છે. જેમ-અશ્વપટલને અપગમ થતાં સૂર્યપ્રકાશને ઉત્કર્ષ થતે નજરે પડે છે. એ જ પ્રમાણે રાગાદિકેના ઉત્કર્ષમાં ચારિત્રાદિકેને અપકર્ષ અને તેમના અપકર્ષમાં તેમને ચારિત્રાદિન) ઉત્કર્ષ થાય છે, તેથી આ અનુમાનથી પુરુષોમાં જ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણના ઉત્કર્ષ સાબિત થાય છે, સ્ત્રીઓમાં નહી, કારણ કે તેઓમાં રાગાદિકેને અત્યંત અપકર્ષ સંભવિત હેતે નથી, તે એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે એ કોઈ નિયમ નથી કે પુરુષમાં જ રાગાદિકને અત્યંત અપકર્ષ હોય, તથા સ્ત્રીઓમાં ન હોય કારણ કે એમ માનવું તે પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણુ એ વાતનું સમર્થક છે કે રાગાદિકેને અત્યંત અપકર્ષ સ્ત્રીઓમાં પણ હોય છે, એમાં આગમના પ્રમાણને અભાવ પણ નથી,
શ્રી નન્દી સૂત્ર