________________
२३७
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (स्त्रीमोक्षसमर्थनम् )
तथा च स्त्रीणां विशिष्टसामर्थ्याभावः गुरुतरप्रायश्चित्तानधिकारित्वादिति कथनं न युक्तमिति ॥ २॥॥ इति स्त्रीणांविशिष्टसामर्थ्याभावनिराकरणम् ।।
अथ पुरुषानभिवन्द्यत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत् , तदप्ययुक्तम्यतः-तत् पुरुषानभिवन्द्यत्वं किं सामान्येन किं वा गुणाधिकपुरुषापेक्षया विवक्षितम् ? , यदि सामान्येन तदा सामान्यतः सर्वासु स्त्रीषु पुरुषानभिवन्द्यत्वं नास्तीत्यतोऽसिद्धत्वदोषप्रसङ्गः । तीर्थकरस्य जननीं शक्रादयोऽपि प्रणमन्ति, अन्ये प्रणमन्तीति किं पुनर्वाच्यम् । वह जिस प्रकार पुरुषों का उपकारक होता है उसी तरह स्त्रियों का भी उपकारक होता है, क्यों कि दोनों का वहां अधिकार है । रहा प्रायश्चित्त का विधान सो वह योग्यता की अपेक्षा रखता है । इसी अपेक्षा को लेकर उसका विधान हुआ है । अतः गुरुतर प्रायश्चित्त की अधिकारिणी नहीं होने से स्त्रियों में विशिष्ट सामर्थ्य का अभाव है, यह कहना युक्ति युक्त नहीं है। __यदि कहो कि पुरुषों से ये अनभिवंद्य हैं इसलिये ये उनसे अपकृष्ट हैं, सो ऐसा भी कथन उचित प्रतीत नहीं होता है । कारण कि यह अनभिवंद्यता किस रूप से आप कहते हैं-क्या सामान्य पुरुषों की अपेक्षा से या गुणाधिक पुरुषों की अपेक्षासे यदि कहो कि यह अनभिवंद्यता सामान्य पुरुषों की अपेक्षा से उनमें है सो ऐसा कहना उचित नहीं है, क्यों कि सामान्य पुरुष उन्हें वन्दन करते हैं। तीर्थकर की माता को तो शक्रादिक भी नमस्कार करते हैं, फिर दूसरे व्यक्ति की तो बात ही क्या कहना। જે રીતે પુરુષને ઉપકારક થાય છે, એજ રીતે સ્ત્રીઓને પણ ઉપકારક થાય છે, કારણ કે બનેને ત્યાં અધિકાર છે. હવે રહ્યું પ્રાયશ્ચિતનું વિધાન છે તે
ગ્યતાની અપેક્ષા રાખે છે. એ અપેક્ષાને લઈને જ તેનું વિધાન થયું છે. તેથી ગુરૂતર પ્રાયશ્ચિતની અધિકારિણી ન હોવાથી સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એમ કહેવું તે યુકિતયુકત નથી. જો એમ કહે કે પુરૂષ વડે તેઓ અનભિવંદ્ય છે તેથી તેઓ તેમનાં કરતાં હીન છે, તે એવું કથન પણ ઉચિત લાગતું નથી, કારણ કે આપ કયા રૂપે તેને અનભિવંઘતા કહે છે ? શું સામાન્ય પુરૂષની અપેક્ષાએ કે ગુણાધિક પુરુષની અપેક્ષાએ? જો એમ કહેતા છે કે તે સામાન્ય પુરુષોની અપેક્ષાએ તે અનભિવંઘતા તેમનામાં છે તે એમ કહેવું તે એગ્ય નથી, કારણ કે સામાન્ય પુરુષો તેમને વંદન કરે છે. તીર્થકરની માતાને તે શક્રાદિક પણ નમસ્કાર કરે છે, તે બીજી વ્યક્તિઓની
શ્રી નન્દી સૂત્ર