Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
नन्दीसूत्रे यदि चारित्रोपकारित्वेन तदुपदेशस्तर्हि किं न पुरुषाणामपि तदुपदेशो गुरुभिः क्रियते । अर्थता अबला एव, यतो बलादपि पुरुषैः परिभुज्यन्ते इति चै विना तासां चारित्रभङ्गसंभवः, न तु पुरुषाणामिति न तेषां तदुपदेशः। ___एवं सति न चैलाच्चारित्राभावः, चैलस्य चारित्रोपकारित्वात् । तथाहि-यद् यस्योपकारि, न तत् तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि चोक्तरीत्या चारित्रस्य चैलम् , तस्माच्चै न चारित्राभाव हेतुरिति ।। गुरुओंने उन्हें चारित्र में उपकारी जानकर वस्त्र के परिभोग का आदेश किया या और कोई रूप से जानकर वस्त्र के परिभोग करने का उपदेश दिया है ? । यदि यह कहा जाय कि गुरुओं ने वस्त्र पहिरने का उपदेश उन्हें इसलिये दिया है कि वह चारित्र का उपकारी है तो फिर उन्होंने वह उपदेश पुरुषों को क्यों नहीं दिया। यदि कहा जाय कि ये अबला हैं, यदि नग्न रहें तो पुरुष उनपर बलात्कार कर सकते हैं इसलिये चैल के विना चारित्रभंग होने की उनमें संभावना रहती है अतः गुरुओंने उन्हें चारित्र का उपकारी जानकर चैलपरिभोग की आज्ञा दी है। पुरुषों को नहीं दी। तो फिर इस प्रकार की मान्यता से यह बात तुम्हारे ही मुख से सिद्ध हो जाती है कि वस्त्र का उपभोग चारित्र का उपकारी है, इसके सद्भाव से चारित्र का अभाव सिद्ध नहीं होता है। "यद यस्योपकारिन तत तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैलम् तस्मान्न तत् चारित्राभावहेतुः" ભંગ કરે છે તે તે વિષે પણ અમે પૂછીએ છીએ કે ગુરુઓએ ચારિત્રમાં ઉપકારી ગણીને તેમને વસ્ત્રના પરિભેગને આદેશ આપે કે કેઈ બીજા કારણે વઅને પરિભેગા કરવાને ઉપદેશ આપે છે? જો એમ કહેવામાં આવે કે ગુરુઓએ તેમને વસ્ત્ર પહેરવાનો ઉપદેશ એ કારણે આપે છે કે તે ચારિત્ર માટે ઉપકારી છે, તે પછી તેમણે તે ઉપદેશ પુરૂષોને કેમ ન દીધો. જે એમ કહેવામાં આવે કે તેઓ અબળા છે, તેથી જે નગ્ન રહે તે પુરૂષો તેમના ઉપર બળાત્કાર કરી શકે છે તેથી ચલ વિના તેમના ચારિત્રભંગ થવાની સંભાવના રહે છે તેથી ગુરુઓએ તેમને ચારિત્રને ઉપકારી ગણીને ચિલપરિભેગની આજ્ઞા આપી છે. પુરુષોને આપી નથી. તે પછી આ પ્રકારની માન્યતાથી તમારે મુખે જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે વસ્ત્રને ઉપગ ચારિત્રને માટે ઉપકારી છે, तेना समाथी यात्रिन। समाप सिद्ध थती नथी. “ यद् यस्योपकारि न तत् तस्याभावहेतुः, यथा घटस्य मृत्पिण्डादि, उपकारि च उक्तरीत्या चारित्रस्य चैलम्, तस्मान्न तत् चारित्राभावहेतुः” रेनुं 6५४३री डोय छे ते तेना मला
શ્રી નન્દી સૂત્ર