________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः । (स्त्रीमोक्षसमर्थनम् )
स्त्रियो मन्दसत्त्वा भवन्तीति मत्वा स्त्रीषु चारित्रासंभव इति वदसि चेत् ? तदप्ययुक्तम् , इह सत्त्वं खलु व्रततपोधारणविषयकमेव वाच्यम् , अन्यविधस्य सत्त्वस्यानुपयोगित्वात् , तच्च दुधषशीलवतीषु स्त्रीषु अनल्पं संभवति । तथाचोक्तम्
"ब्राह्मी सुन्दर्यार्या राजीमती चन्दना गणधराद्याः। अपि देवमनुजमहिताः, विख्याता शीलसत्त्वाभ्याम् " ॥१॥
॥ इति स्त्रियो मन्दसत्त्वा भवन्तीति पक्षस्य निराकरणम् ॥३॥ इत्येवं चारित्रा संभवेन रत्नत्रयाभाव इति तवपक्षो निराकृतो भवतीति ॥ परन्तु शास्त्रकारने ऐसा कहा नहीं; इससे स्पष्ट प्रतीत होता है कि स्त्रियों के लिये दीक्षा देनेका निषेध नहीं है। अतः स्त्रीत्व चारित्र का विरोधी नहीं है। __ इसी प्रकार यदि ऐसा कहा जाय कि स्त्रियां मन्द शक्ति वाली होती हैं अतः स्त्रियों में चारित्र की असंभवता है, सो ऐसा कहना भी ठीक नहीं है, कारण कि यहां व्रत, तप धारण करने योग्य ही शक्ति का ग्रहण किया गया है, उसके सिवाय और शक्ति का नहीं, कारण कि अन्य शक्ति अनुपयोगी मानी गई है। जिसके द्वारा व्रत एवं तपों को धारण एवं उनका अनुष्ठान किया जाता है वह शक्ति दुर्धर्ष शील पाली स्त्रियों में खूब होती है । जैसे कहा भी है
"ब्राह्मी सुन्दर्याि, राजीमती चन्दना गणधराद्याः।
अपि देवमनुजमहिता, विख्याताः शीलसत्त्वाभ्याम्" ॥१॥ એમ જ કહેત પણ શાસ્ત્રકારે તેમજ કહ્યું નથી જેથી એ સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓને સામાન્યતઃ દીક્ષાને નિષેધ નથી એટલે કે સ્ત્રીત્વ એ ચારિત્રનું વિરોધી નથી.
એજ પ્રમાણે જે એમ કહેવામાં આવે કે સ્ત્રીઓ મંદ શકિતવાળી હોય છે તેથી સ્ત્રીઓમાં ચારિત્રની અસંભવતા છે, તે એમ કહેવું તે પણ બરાબર નથી, કારણ કે અહીં વ્રત, તપ કરવા લાયક શક્તિ એવો અર્થ પ્રહણ કરાયેલ છે, તેના સિવાયની બીજી શકિતને નહીં, કારણ કે બીજી શકિત અનુપયોગી મનાયેલ છે. જેના દ્વારા વ્રત, અને તપ ધારણ કરાય છે અને તેમનું અનુષ્ઠાન કરાય છે તે શકિત દુર્ઘ " શીલવાળી સ્ત્રીઓમાં ખૂબ હોય છે, જેમકે કહ્યું પણ છે
"बाह्मी सुन्दर्यार्या राजीमती चन्दना गणधराद्याः। अपि देव-मनुज-महिताः, विख्याताः शीलसत्त्वाभ्याम्" ॥१॥
શ્રી નન્દી સૂત્ર