________________
__२२७
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। (स्रोमोक्षसमर्थनम्) -रत्नत्रयाभ्यास एव प्रकर्षपर्यन्तप्राप्तरत्नत्रयस्य प्राप्तिकारणमितिशास्त्रे प्ररूपितम् , रत्नत्रयाभ्यासः स्त्रीषु वर्तते इति समर्थितमेव । स्त्रीत्वं रत्नत्रयप्रकर्षस्य विरोधीत्यपि न वक्तुं युक्तम् , तथाहि-रत्नत्रयप्रकर्षः स उच्यते, यतोऽनन्तरं मुक्तिपदप्राप्तिः, स च रत्नत्रयप्रकर्षः खलु अयोगिनोऽवस्थायां भवति, स हि चरमसमयभावी । अयोगिनोऽस्था च छमस्थानामप्रत्यक्षा, तर्हि स्त्रीत्वं रत्नत्रयप्रकर्षस्य विरोधीति ज्ञानं कथं त्वया प्राप्तम् । न हि अदृष्टेन सह विरोधो ज्ञातुं शक्यते । अदृष्टविरोधकल्पने तु पुरुषेष्वपि रत्नत्रयप्रकर्षविरोधापत्तिस्तव मते प्रसज्येत । एवं च न रत्नत्रयाभावेन स्त्रीणां पुरुषेभ्योऽपकृष्टत्वम् ॥ १॥ प्रकर्ष को नहीं होने देता ? या रत्नत्रय का विरोधी वहां स्त्रीपना है ?
प्रथम पक्ष तो इसलिये उचित नहीं माना जा सकता कि जब वे अभ्यास करती रहती है तो यही अभ्यास उनके प्रकर्ष की प्राप्ति का कारण उन्हें बन जाता है, ऐसा शास्त्रों में कहा है । रत्नत्रय का अभ्यास खियों में वर्तता है इसमें तो विवाद ही नहीं है।
स्त्रीत्व रत्नत्रय के प्रकर्ष का विरोधी है, यह भी ठीक नहीं है, रत्नत्रय का प्रकर्ष वही है कि जिसके अनन्तर मुक्तिपद की प्राप्ति हो जावे । ऐसा वह प्रकर्ष अयोगी अवस्था में होता है, और यह चरमसमय भावी है । अयोगी की अवस्था छद्मस्थों के अप्रत्यक्ष होती है तब 'स्त्रीत्व रत्नत्रय के प्रकर्ष का विरोधी है' यह कैसे जाना जा सकता है ? क्यों कि वह परमप्रकर्ष प्रत्यक्ष का विषय नहीं होता है । जो दृष्ट नहीं है उसके साथ विरोधी की कल्पना करना ठीक नहीं होता है। यदि અથવા શું સ્ત્રીઓને સ્વભાવ જ એવો છે કે જે તેમને પ્રકર્ષ થવા દેતા નથી? કે રત્નત્રયનું વિરોધી ત્યાં સ્ત્રીપણું છે. પહેલે પક્ષ એ કારણે જ ઉચિત માની ન શકાય કે જ્યારે તેઓ અભ્યાસ કરતી રહે છે તો એજ અભ્યાસ તેમના પ્રકર્ષની પ્રાપ્તિનું કારણ તેમને માટે બની જાય છે, એવું શામાં કહેલ છે. રત્નત્રયને અભ્યાસ સ્ત્રીઓમાં હોય છે તે બાબતમાં તે વિવાદ છે જ નહીં.
સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે, એ પણ બરાબર નથી. રત્નત્રયને પ્રકર્ષ એજ છે કે જેના પછી મુકિતપદની પ્રાપ્તિ થઈ જાય. એ તે પ્રકર્ષ અગીગુણસ્થાન અવસ્થામાં હોય છે, અને તે ચરમસમયભાવી છે. અગીગુણસ્થાન અવસ્થા છઘને અપ્રત્યક્ષ હોય છે તો “સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે” એકેવી રીતે જાણી શકાય છે ? કારણ કે તે પરમ પ્રકમાં પ્રત્યક્ષને વિષય નથી, જે દશ્યમાન નથી તેની સાથે વિરોધોની કલ્પના કરવી તે બરાબર નથી. જો
શ્રી નન્દી સૂત્ર