Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटोका-शानमेदाः। नमारब्धम् , तस्मात् सम्यग्ज्ञानमिह प्रधान, न तु मिथ्याज्ञानं, तस्य मागल्यहेतुत्वाभावात् । दर्शनं तु अवधिज्ञानविभङ्गसाधारणमिति तदप्रधानम् , प्रधानानुयायी च लौकिको लोकोत्तरश्च मार्गः। तथा च प्रधानत्वात् प्रथमं ज्ञानमुक्तं पश्चाद् दर्शनमिति।
क्षेत्रतोऽवधिज्ञानी जघन्येन सर्वतः स्तोकतया, जघन्येनेति भावप्रधानो निर्देशः। अंगुलस्यासंख्येयभागं जानाति पश्यति । उत्कर्षेण-उत्कर्षतः, असंख्येयानि-असंख्यातसंख्यकानि, अलोके अलोकाकाशे लोकप्रमाणानि-चतुर्दशरज्ज्वात्मकानि खण्डानि जानाति, पश्यति, अलोके यदि असंख्यातानि लोकप्रमाणानि खंडानिअध्ययन का प्रारंभ हुआ है, अतः इस स्थिति में सम्यग्ज्ञान यहां प्रधान माना गया है, मिथ्याज्ञान नहीं, क्यों कि मिथ्याज्ञान में मंगल के प्रति हेतुरूपता नहीं है । यह हेतुरूपता सम्यग्ज्ञान में ही है, क्योंकि वह मिथ्यादर्शन के साथ नहीं रहता है । दर्शन में ऐसी बात नहीं हैवह जिस प्रकार अवधिज्ञानरूप सम्यग्ज्ञान के साथ रहता है उसी प्रकार मिथ्याज्ञानरूपविभङ्गावधि के भी साथ रहता है, इसलिये दर्शन में प्रधानता नहीं है । जो प्रधान हुआ करता है उसका ही अनुयायी लौकिक और लोकोत्तर मार्ग होता है, इसलिये प्रधान होने से सूत्र में प्रथम ज्ञान कहा गया है और बाद में दर्शन ।
क्षेत्र की अपेक्षा अवधिज्ञानी जघन्यरूपसे अंगुल के असंख्यातवें भाग क्षेत्र को जानता है और देखता है। उत्कृष्टरूप से अलोकाकाश में यदि लोकप्रमाण असंख्यात खंड संभवित होजावें तो उन्हें भी अवधिज्ञानी जान सकता है और देख सकता है। लोक का प्रमाण चौदह તેથી આ સ્થિતિમાં સમ્યગુ જ્ઞાન અહીં મુખ્ય માનેલ છે, મિથ્યાજ્ઞાન નહી. કારણ કે મિથ્યાજ્ઞાનમાં મંગળની તરફ હેતુરૂપતા નથી. આ હેતુરૂપતા સમ્યમ્ જ્ઞાનમાં જ છે કારણ કે મિથ્યાદર્શનની સાથે રહેતું નથી. દર્શનમાં એવી વાત નથી. તે જે પ્રમાણે અવધિજ્ઞાન રૂપ સમ્યજ્ઞાનની સાથે રહે છે તે જ પ્રમાણે મિથ્યાજ્ઞાનરૂપ-વિભંગાવધિની સાથે પણ રહે છે. તેથી દર્શન મુખ્ય નથી. જે પ્રધાન (મુખ્ય) હોય છે તેને જ અનુયાયી લૌકિ અને લકત્તર માર્ગ હોય છે. આ રીતે પ્રધાન હોવાથી સૂત્રમાં પ્રથમ જ્ઞાન કહ્યું છે અને પછી દર્શન કર્યું છે.
ક્ષેત્રની અપેક્ષાએ અવધિજ્ઞાની જઘન્ય રૂપથી અંગુલના અસંખ્યાતમાં ભાગના ક્ષેત્રને જાણે છે અને દેખે છે. ઉત્કૃષ્ટરૂપથી અલકાકાશમાં જે અસંખ્યાત ખંડ સંભવિત થઈ જાય તે તેમને પણ અવધિજ્ઞાની જાણી શકે છે અને દેખી શકે છે. લોકોનું પ્રમાણ ચૌદ રાજુ બતાવ્યું છે. કાળની અપેક્ષાએ અવધિજ્ઞાની
શ્રી નન્દી સૂત્ર