________________
१६४
नन्दीसूत्रे मिजाः, ये गर्भव्युत्क्रान्तिका मनुष्यास्तेषां वा, उत किम अन्तरद्वीपज गर्भव्युत्क्रान्तिकमनुष्याणाम् अन्तरे-लवणसमुद्रस्य मध्ये द्वीपाः अन्तरद्वीपाः, ते च-हिमवत्पर्वतपादप्रतिष्ठिता एकोरुकाधाः षट्पञ्चाशत्संख्यका भवन्ति, तत्र ये समुत्पन्ना गर्भव्युत्क्रान्तिका मनुष्यास्तेषां वा मनःपर्ययज्ञानमुत्पद्यते, किमिति प्रश्नः । भगवानाह- गोयमा ! ' इत्यादि । हे गौतम ! कर्मभूमिज-गर्भव्युत्क्रान्तिक-मनुष्यामामेव मनः पर्ययज्ञानमुत्पद्यते, न तु अकर्मभूमिजानां गर्भव्युत्क्रान्तिकमनुष्याणां नापि चान्तरद्वीपजानां गर्भव्युत्क्रान्तिकमनुष्याणामिति । क्षेत्र, पांच ऐरण्यवत क्षेत्र, पांच हरिवर्ष क्षेत्र, पांच रम्यक क्षेत्र, पांच देवकुरु, पांच उत्तरकुरु, इस प्रकार तीस हैं । जंबूद्वीप में भरतक्षेत्र की सीमापर स्थित हिमवान् पर्वत के दोनों छोर-किनारे-पूर्वपश्चिम लवण समुद्र में फैले हुए हैं। इसी प्रकार ऐरवतक्षेत्र की सीमापर स्थित शिखरीपर्वत के दोनों छोर भी लवणसमुद्र में फैले हुए हैं। प्रत्येक छोर दो भाग में विभाजित होने के कारण कुल मिलाकर दोनों पर्वतों के आठ भाग लवणसमुद्र में आये हुए हैं। ये भाग दाढके आकार के हैं । प्रत्येक भाग पर युगलियों की वस्तीवाले सात २ द्वीप होने से सब छप्पन हैं । ये लवणसमुद्र में आये हुए होने के कारण अन्तरद्वीप कहलाते हैं। ये एकोरुकादि नाम से प्रसिद्ध हैं। उनमें अकर्मभूमि (भोगभूमि )की रचना है। इस प्रकार गौतमका प्रश्न सुनकर प्रभुने कहा-हे गौतम! मन:पर्ययज्ञान कर्मभूमिज गर्भव्युत्क्रान्तिक मनुष्यों के ही होता है । अकर्मभूमिज गर्भव्युत्क्रान्तिक मनुष्यों के नहीं और न अन्तरदीपज गर्भव्यक्रान्तिक मनुष्यों को ॥ તે અકર્મભૂમિ છે. તેઓ પાંચ હૈમવત ક્ષેત્ર, પાંચ રાણ્યવત ક્ષેત્ર, પાંચ હરિ. વર્ષ ક્ષેત્ર, પાંચ રમ્યક વર્ષ, પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુક્ષેત્ર, આ પ્રમાણે ત્રીસ છે. જંબુદ્વીપમાં ભરતક્ષેત્રની સીમા પર રહેલ હિમવાન પર્વતની અને કેર (છેડા) પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રમાં ફેલાયેલી છે. આ રીતે ઐરાવત ક્ષેત્રની સીમા પર રહેલ શિખરી પર્વતના બને છેડા પણ લવણસમુદ્રમાં ફેલાયેલાં છે. પ્રત્યેક છેડે બે ભાગમાં વિભાજિત હોવાને કારણે કુલ મળીને બને પર્વતેના આઠ ભાગ લવણસમુદ્રમાં આવેલા છે. તે ભાગ દાઢના આકારના છે. પ્રત્યેક ભાગ પર ચુગલિયાની વસ્તીવાળા સાત, સાત, દ્વીપ હોવાથી કુલ મળીને છપ્પન છે. તેઓ લવણસમુદ્રમાં આવેલા હોવાથી અન્તરદ્વીપ કહેવાય છે. તેઓમાં અકર્મભૂમિ (ગભૂમિ)ની રચના છે. ગૌતમને એ પ્રશ્ન સાંભળીને પ્રભુએ કહ્યું“હે ગૌતમ! મનપર્યય જ્ઞાન કર્મભૂમિજ ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્યોને જ થાય છે, અકર્મભૂમિજ ગર્ભવ્યુત્કાન્તિક મનુષ્યને નહી. અને અન્તરદ્વીપજ ગયુત્કાન્તિક भनुष्याने ५५५ नाही."
શ્રી નન્દી સૂત્ર