Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०८
नन्दीसूत्रे यदि पूर्वाधीतं श्रुतं न भवति, तर्हि नियमाद् गुरुसंनिधौ गत्वा लिङ्गं प्रतिपद्यते, गच्छं वाऽवश्यं न मुञ्चति ।
प्रत्येकबुद्धानां तु पूर्वाधीतं श्रुतं नियमतो भवति, तच्च जघन्यतः एकाद. शाङ्गानि, उत्कर्षतः किंचिन्यूनानि दश पूर्वाणि । तेभ्यो देवता लिङ्गं प्रयच्छति । लिङ्गवर्जिता वा कदाचिद् भवन्ति ६ ।
बुद्धबोधित सिद्धाः-बुद्धा आचार्यदयस्तैर्बोधिताः सन्तो ये सिद्धास्ते तथा ७। स्त्रीलिङ्गसिद्धाः ८। पुंलिङ्गसिद्धाः ९। नपुंसकलिङ्गसिद्धाः १०। तथा होकर विहार करने की शक्ति होती है, और इच्छा भी यदि इसी प्रकार की इनकी हो तो ये अकेले ही विहार करते हैं, नहीं तो गच्छावास में रहते हैं । इनका श्रुत जब पूर्वाधीत नहीं होता है तो ये नियमतः गुरु के निकट जाकर साधुवेष अंगीकार करते हैं, और गच्छ को नहीं छोड़ते हैं।
प्रत्येकबुद्धों का श्रुत नियम से पूर्वाधीत होता है । जघन्य से ये ग्यारह अंग पर्यन्त पढे हुए होते हैं, तथा उत्कृष्टरूप से कुछ कम दश पूर्वतक । इनके लिये साधुवेष देवता प्रदान करते हैं। अथवा ये कभी २ साधुवेष से वर्जित भी रहते हैं।६। ।
बुद्धबोधितसिद्ध वे हैं कि जिन्हें आचार्य आदि बोध देते हैं । और उनसे प्रतिबोधित होकर ही जो सिद्ध अवस्था प्राप्त करते हैं ७ । स्त्रीलिङ्ग से, पुल्लिङ्ग से तथा नपुंसकलिङ्ग से युक्त होकर जो सिद्ध होते हैं वे स्त्रीलिङ्ग पुंलिङ्ग और नपुंसकलिंग, सिद्ध ८-९-१० कहलाते हैं । स्वलिंगઅને તેમની એવી ઈચ્છા પણ હોય છે તેઓ એકલા જ વિહાર કરે છે, નહીં તે ગચ્છવાસમાં રહે છે. જે તેમનું શ્રત પૂર્વાધીત ન હોય તે તેઓ નિયમતા ગુરુની પાસે જઈને સાધુ-વેષ સ્વીકારે છે. અને ગચ્છને છોડતાં નથી.
પ્રત્યેકબુધ્ધનું શ્રુત નિયમથી જ પૂર્વાધીત હોય છે. જઘન્યથી તેઓ અગિયાર અંગ સુધી ભણેલ હોય છે અને ઉત્કૃષ્ટરૂપથી દશ પૂર્વથી કંઈક ઓછું ભણેલ હોય છે. તેમને માટે દેવ સાધુવેષ આપે છે. અથવા તેઓ ક્યારેક ક્યારેક સાધુવેષથી વર્જિત પણ રહે છે દા
જેમને આચાર્ય વગેરે બોધ આપે છે, અને તેમના દ્વારા પ્રતિબંધિત થઈને જેઓ સિધ્ધ અવસ્થા પ્રાપ્ત કરે છે, તેઓ બુધ્ધઓધિત સિધ્ધ છે !ા.
નારીજાતિ, નરજાતિ અને નાન્યતર જાતિથી યુક્ત થઈને જે સિદ્ધ થાય છે તેઓ સ્ત્રીલિંગ, પુલ્લિગ અને નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. ૮–૯–૧ના
શ્રી નન્દી સૂત્ર