Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२०६
सिद्धाः ५ । प्रत्येकबुध्धसिद्धाः - ये तु एकं किंचिदनित्यत्वादिभावनाकारणं वृषभादिकं प्रतीत्य बुद्धाः - परमार्थ ज्ञातवन्तस्ते प्रत्येकबुद्धाः । ये प्रत्येकबुद्धाः सिद्धास्ते प्रत्येकबुध्धसिद्धाः ६ ।
3
ननु स्वयं बुद्ध - प्रत्येक बुद्धानां को भेदः ?, उच्यते — बोध्युपाधिश्रुतलिङ्गकृतो भेदस्तत्रास्ति । तथाहि - स्वयं बुद्धानां बाह्यनिमित्तं विनैव निजजातिस्मरणादिना बोधिरुपजायते, प्रत्येकबुद्धानां तु बाह्यनिमित्तापेक्षया वोधिः श्रूयते चजिन्हें सम्यक् वरबोधि की प्राप्ति हुई है, और इसीके प्रभाव से जिन्होंने मिथ्यात्वरूप निद्रा का अभाव किया है, और इसी कारण जिन्हें सम्यक् बोध प्राप्त हो चुका है वे स्वयंबुद्ध हैं । इस स्वयंवुद्ध अवस्था में जो सिद्ध हुए हैं वे स्वयंबुद्धसिद्ध हैं ५ । जो किसी अनित्यत्वादि भावना के कारणभूत बाह्य किसी वस्तु वृषभ आदि का निमित्त पाकर बुद्ध हो जाते हैं - परमार्थ के ज्ञाता बन जाता हैं वे प्रत्येकबुद्ध हैं । जो प्रत्येक बुद्ध होकर सिद्ध बन जाते हैं वे प्रत्येकबुद्धसिद्ध हैं ६ ।
नन्दी सूत्रे
शंका- स्वयंबुद्ध और प्रत्येकबुद्ध में क्या भेद है ?
उत्तर - बोधि, उपधि, श्रुत एवं लिङ्ग की अपेक्षा भेद रहता है । जो स्वयंबुद्ध हुआ करते हैं उन्हें बाह्य निमित्त के बिना ही बोधि प्राप्त हो जाती है । इसमें अन्तरंग निमित्त जातिस्मरण आदि पड़ते हैं । प्रत्येक बुद्धों में ऐसा नहीं होता है । उन्हें बोधि की प्राप्ति बाह्यनिमित्ताधीन ખીજાના ઉપદેશ વિના જ જેમને સભ્યશ્વરબેાધિની પ્રાપ્તિ થઈ છે, અને તેનાજ પ્રભાવથી જેમણે મિથ્યાત્વરૂપ નિદ્રાના નાશ કર્યાં છે, અને એજ કારણે જેમને સમ્યક્ એધ પ્રાપ્ત થઈ ગયા છે તેએ સ્વય બુદ્ધ છે. આ સ્વય બુદ્ધ અવસ્થામાં જેએ સિદ્ધ થયાં છે તેએ સ્વય’બુદ્ધ સિદ્ધ છે (૯). જે કેાઇ અનિત્યાદિ ભાવનાના કારણભૂત કાઇ વસ્તુ-વૃષભ આદિનું નિમિત્ત મેળવીને યુદ્ધ થઇ જાય છે-પરમાના જાણકાર મની જાય છે, તેઓ પ્રત્યેકબુદ્ધ છે. જેઓ પ્રત્યેકબુદ્ધ થઈ ને સિધ્ધથાય છે તે પ્રત્યેકબુદ્ધ સિદ્ધ છે (૬).
શકા—સ્વયં બુદ્ધ અને પ્રત્યેકબુદ્ધ વચ્ચે શે તફાવત છે?
उत्तर—मोधि, ઉપધિ, શ્રુત અને લિંગની અપેક્ષાએ ભેદ રહે છે. જેએ સ્વયંભુદ્ધ થાય છેતેમને બાહ્ય નિમિત્ત વિના જ એધિ પ્રાપ્ત થઈ જાય છે. તેમાં અંતર'ગ નિમિત્ત જાતિસ્મરણ આદિ હાય છે. “પ્રત્યેક યુદ્ધોમાં ” એવું થતું નથી–તેમને ખેાધિની પ્રાપ્તિ બાહ્ય નિમિત્તાધીન હોય છે. કરક
શ્રી નન્દી સૂત્ર