Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
१९७
७- सम्पूर्णलोकालोकविषयकम् — धर्मादीनां द्रव्याणां वृत्तिर्यत्र भवति तत् क्षेत्र लोकः, तद्विपरीतमनन्ताकाशास्तिकायरूपं क्षेत्रमलोकः । यत् किंचित् ज्ञेयं arasola arsस्ति, तस्य सर्वस्य दर्शकत्वात् ।
८ - अनन्तपर्यायम् - स्वापेक्षया ज्ञेयापेक्षया वाऽनन्तपर्यायत्वात् ।
उत्तर - यह बात उपचार से उसमें सिद्ध होती है, अतः उसे प्ररूपक कहा है, क्योंकि समस्त जीवादिक भावों का सर्वरूप से यथार्थ दर्शी केवलज्ञान है, और शब्द, केवलज्ञान द्वारा देखे हुए पदार्थों की ही प्ररूपणा करता है, इसलिये उपचार से ऐसा मान लिया जाता है कि केवलज्ञान ही उनका प्ररूपक है ।
७ संपूर्ण लोकालोकविषयक — धर्मादिक द्रव्यों की जहां वृत्ति है उसका नाम लोक है । इससे विपरीत अलोक हैं । इसमें आकाश के सिवाय और कोई द्रव्य नहीं है । यह अनंत और अस्तिकायरूप है । लोक और अलोक में जो कुछ ज्ञेय पदार्थ होता है उसका सर्वरूप से प्रकाशक होने से यह 'सम्पूर्णलोकालोकविषयक' कहा जाता है ।
८ अनन्तपर्याय-मत्यादिकज्ञान जिस प्रकार सर्व द्रव्यों को उनकी कुछ पर्यायों को परोक्ष प्रत्यक्षरूप से जानते हैं इस प्रकार यह ज्ञान नहीं जानता है किन्तु यह तो समस्त द्रव्यों को और उनकी समस्त पर्यायों को युगपत् प्रत्यक्ष जानता है इसलिये यह अनन्तपर्याय कहा गया है ।
ઉત્તર—આ વાત ઉપચારથી તેમાં સિદ્ધ થાય છે, તેથી તેને પ્રરૂપક કહેલ છે, કારણ કે સમસ્ત જીવાદિક ભાવાનુ સરૂપે યથાદશી કેવળજ્ઞાન છે અને શબ્દ,કેવળજ્ઞાન દ્વારા જોયેલ પદાર્થાનીજ પ્રરૂપણા કરે છે તેથી ઔપચારિક રીતે એવું માની લેવાય છે કે કેવળજ્ઞાન જ તેનુ પ્રરૂપક છે.
(७) सम्पूर्णलोकालोक विषयक — धर्माहिङ द्रव्योनी न्यां वृत्ति छे मेनुं નામ લેાક છે. તેનાથી ઉલટા અલેાક છે. તેમાં આકાશના સિવાય બીજું કઈ દ્રષ્ય નથી. તે અનંત અને અસ્તિકાયરૂપ છે. લેાક અને અલેાકમાં જે કઈ જ્ઞેય પદાથ હોય છે, તેનું સÖરૂપથી પ્રકાશક હાવાથી તે સ`પૂલાકાલાક વિષયક કહેવાય છે,
(८) अनंत पर्याय - भत्याहिङ ज्ञान प्रेम सर्वे द्रव्योने रमने तेमनी કેટલીક પર્યાયાને પરાક્ષ-પ્રત્યક્ષરૂપથી જાણે છે, એજ પ્રમાણે આ જ્ઞાન જાણતું નથી પણ આ (જ્ઞાન) તા સમસ્ત કબ્યાને અને તેમની સમસ્ત પાંચાને યુગપત્ પ્રત્યક્ષ જાણે છે, તેથી આ જ્ઞાનને અનંત પર્યાય કહેલ છે,
શ્રી નન્દી સૂત્ર