________________
१७०
__ नन्दीले मनुष्यों को उत्पन्न होता है अथवा पूर्वोक्तविशेषणसहित असंयत सम्यग्दृष्टि मनुष्यों को उत्पन्न होता है ? या पूर्वोक्तविशेषणविशिष्ट संयतासंयत (पंचमगुणस्थानवर्ती श्रावक) सम्यग्दृष्टि मनुष्यों को उत्पन्न होता है ? । गौतम के इस प्रश्न को सुनकर प्रभुने कहा-हे गौतम ! यह मनःपर्ययज्ञान जो सम्यग्दृष्टि संयत हैं पर्याप्तक हैं संख्यातवर्ष की आयुवाले हैं कर्मभूमि में उत्पन्न हुए हैं, गर्भ से जिनका जन्म हुआ है उनके ही उत्पन्न होता है, जो सम्यग्दृष्टि मनुष्य संयत नहीं हैं चाहे भले वे पर्याप्तक हों, संख्यातवर्ष की आयुवाले हों, कर्मभूमि में जन्मे हों, गर्भ से उत्पन्न हुए हों उनको मनःपर्ययज्ञान नहीं होता है, और जो सम्यग्दृष्टि मनुष्य संयतासंयत हैं, पंचमगुणस्थानवर्ती हैं, पर्याप्तक हैं, संख्यातवर्ष की आयुवाले हैं कर्मभूमिज हैं, गर्भजन्मवाले हैं तो भी उनके उत्पन्न नहीं होता है । संयत का तात्पर्य सर्वविरतिसंपन्न मुनिजनों से है। असंयतका तात्पर्य चतुर्थगुणस्थानवर्ती अविरत सम्यग्दृष्टि से
और संयतासंयत से पंचमगुणस्थानवर्ती देशसंयमी श्रावक से है। ___ भावार्थ-यह मनःपर्ययज्ञान मुनिजनों के ही होता है । चतुर्थगुणस्थानवर्ती या पंचमगुणस्थानवी जीवों के नहीं होता है । થાય છે કે પૂર્વોક્તવિશેષણસહિત અસંત-સમ્યગૃષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે? કે પૂર્વોક્તવિશેષણવિશિષ્ટ સંયતાસંયત (પંચમગુણસ્થાનવર્સી શ્રાવક) સમ્યગૃષ્ટિ મનુષ્યને ઉત્પન્ન થાય છે ? ” ગૌતમને આ પ્રશ્ન સાંભળીને ભગવાને કહ્યું-“હે ગૌતમ ! આ મન:પર્યયજ્ઞાન જે સમ્યગદષ્ટિ સંયત છે, પર્યાપ્તક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળા છે, કર્મભૂમિમાં ઉત્પન્ન થયા છે, અને ગર્ભમાંથી જેને જન્મ થયો છે તેમને જ ઉત્પન્ન થાય છે. જે સમ્યગદષ્ટિ મનુષ્ય સંયત નથી ભલે તેઓ પર્યાપ્તક હોય, સંધ્યાત વર્ષનાં આયુષ્યવાળા હોય, કર્મભૂમિમાં જન્મ્યા હોય, ગર્ભથી ઉત્પન્ન થયાં હોય, છતાં તેમને મનઃપર્યયજ્ઞાન થતું નથી, તથા જે સમ્યગદષ્ટિ મનુષ્ય સંયતાસંયત છે, (પંચમ-ગુણસ્થાનવતી છે), પર્યાપક છે, સંખ્યાત વર્ષનાં આયુષ્યવાળાં છે, કર્મભૂમિમાં જન્મેલા છે. ગર્ભથી જન્મેલાં છે તે પણ તેમને ઉત્પન્ન થતું નથી. સંયતનું તાત્પર્ય સર્વવિરતિવાળા મુનિજને છે. અસંયતનું તાત્પર્ય ચતુર્થગુણસ્થાનવર્તી અવિરત સંયમદષ્ટિ, અને સંયતાસંયતથી પંચમગુણસ્થાનવર્તી દેશવિરતિ શ્રાવક છે. તાત્પર્ય એ છે કે આ મન:પર્યયજ્ઞાન મુનિજનેને જ થાય છે. ચતુર્થગુણસ્થાનવર્તી કે પંચગુણસ્થાનવત્ત છને થતું નથી.
શ્રી નન્દી સૂત્ર