________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
१४९
टीका -' तं समासओ' इत्यादि । तद् अवधिज्ञानं, समासतः -संक्षेपेण, चतुविधं प्रज्ञप्तम् = प्ररूपितम् । तद् यथा - द्रव्यतः क्षेत्रतः कालतो भावतश्च । तत्र द्रव्यतः खलु अवधिज्ञानी जघन्येन अनन्तानि रूपिद्रव्याणि तैजसभाषाप्रायोग्यवर्गणान्तरालवर्तीनि द्रव्याणि जानाति - विशेषाकारेण जानाति । पश्यति सामान्याकारेण बुध्यते । इह - ज्ञानं विशेषग्रहणात्मकम्, दर्शनं - सामान्यग्रहणात्मकमिति भावः । उत्कर्षेण सर्वाणि रूपिद्रव्याणि = बादरमुक्ष्माणि जानाति पश्यति । ज्ञानं दर्शनं च पूर्ववत् ।
ननु प्रथमं दर्शनं भवति, ततो ज्ञानमिति क्रमः, तर्हि किमर्थं क्रमं परित्यज्य प्रथमं जानातीत्युक्तम् १,
द्रव्य, क्षेत्र, काल और भाव की अपेक्षा वह अवधिज्ञान संक्षेप से चार प्रकार का कहा गया है । यही बात इस सूत्र द्वारा प्रकट की जा रही है - वह अवधिज्ञान संक्षेप से चार प्रकार का प्ररूपित किया गया है । वे चार प्रकार उसके इस प्रकार हैं- द्रव्य की अपेक्षा, क्षेत्र की अपेक्षा, काल की अपेक्षा और भाव की अपेक्षा से । इनमें द्रव्य की अपेक्षा से अवधिज्ञानसंपन्न आत्मा जघन्य अवस्था में अनंत रूपी द्रव्यों को - तैजस और भाषा के प्रायोग्य वर्गणाओं के अन्तरालवर्ती द्रव्यों को विशेषरूप आकार से जानता है, और सामान्यरूप आकार से देखता है। वस्तु का विशेषरूप से जानना ज्ञान है और सामान्यरूप से उसका ग्रहण करना दर्शन है। तथा उत्कृष्ट रूप से वह अवधिज्ञानी आत्मा समस्तरूपी द्रव्यों को - बादर सूक्ष्म रूपी पदार्थों को जानता है और देखता है ।
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તે અષિજ્ઞાન સક્ષેપથી ચાર પ્રકારનુ કહેલ છે, એ જ વાત. આ સૂત્ર દ્વારા પ્રગટ કરવામાં આવે છે-તે અવિધજ્ઞાન સ ંક્ષેપમાં ચાર પ્રકારનું પ્રરૂપિત કરાયુ' છે. તે ચાર પ્રકાર આ છે– દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ તેમાં દ્રવ્યની અપેક્ષાએ અવધિજ્ઞાનવાળા આત્મા જઘન્ય અવસ્થામાં અનેક રૂપી દ્રબ્યાને, તૈજસભાષાની પ્રાયેાગ્ય વાના અન્તરાલવતી દ્રબ્યાને વિશેષ રૂપ આકારથી જાણે છે અને સામાન્ય રૂપ આકારથી દેખે છે. વસ્તુને વિશેષરૂપથી જાણવી તે જ્ઞાન છે અને સામાન્યરૂપથી તેને ગ્રહણ કરવી તે દન છે. તથા ઉત્કૃષ્ટ રૂપે તે અવધિજ્ઞાની આત્મા સમસ્ત રૂપી દ્રવ્યાને—ખાદર સૂક્ષ્મ રૂપી પદાર્થાન જાણે છે અને દેખે છે.
શ્રી નન્દી સૂત્ર