________________
ज्ञानन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
११७
असंख्येयाकाशखण्डानि स्पृशति, अत एतावदुत्कृष्टक्षेत्रमवधेर्विषयः, इत्युक्तं भवतीत्यादि स्वयमेव वक्ष्यतीति ॥
ननु षड्भेदानां कल्पनं किमर्थ क्रियते, अयुक्तमेतत्, तथाहि एकैकाकाशप्रदे शावगाहिनां जीवानां घनो यावत एव आकाशप्रदेशान् आक्रामति, प्रतरोऽपि तेषां तावत एव आकाशप्रदेशान् आक्रामति, श्रेणिरपि तेषां तावत एव तान् स्पृशति । संवृत्तप्रसारितनेत्र पट्टाक्रान्ताकाशप्रदेशवादित्येवम संख्ये या काशप्रदेशावगाढ जीवधन -प्रतर श्रेण्याक्रान्ताकाशप्रदेशानामपि स्वस्थाने संख्या तुल्यैव भावनीयेत्यतोऽवगाहभेदद्वयवान् घन एवास्तु, प्रतरो वा श्रेणिरेव वाऽस्तु इति चेत्,
क्षेत्र अवधिज्ञान का विषयभूत निर्दिष्ट किया गया है । इत्यादि सब बातें सूत्रकार आगे स्वयं ही स्पष्ट करेंगे ।
शंका- यह जो छह भेदों की कल्पना की गई है - वह अयुक्त है, क्यों कि एक एक आकाश के प्रदेशमें अवगाही जीवों का घन जितने आकाश के प्रदेशों को छूता है उतने ही प्रदेशों को उनका प्रतर भी छूता है और श्रेणि भी उनकी उतने ही प्रदेशों को छूती है। जिस प्रकार संकुचित अवस्थामें रक्खा हुआ नेत्रपट्ट जब पसार दिया जाता है तो वह जैसे संकुचित अवस्थामें जितने आकाशप्रदेशों को घेरे हुए था उतने ही प्रदेशों को वह पसार देने पर भी घेरता है । इस तरह असंख्येय आकाश प्रदेशों में अवगाही जीव का घन, प्रतर एवं श्रेणी ये सब अपने २ द्वारा आक्रान्त हुए आकाश प्रदेशों को उतना ही छूएंगे कि जितने आकाश प्रदेशों को एक दूसरेने छूआ है, कारण अपने २ स्थानमें आकाशप्रदेशों અવધિજ્ઞાનનુ' વિષયભૂત નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ઇત્યાદિ બધી વાત સૂત્રકાર આગળ જાતે જ સ્પષ્ટ કરશે.
શંકા——આ જે ભેદોની કલ્પના કરેલ છે. તે અાગ્ય છે, કારણ કે એક એક આકાશના પ્રદેશમાં અવગાહી જીવાના ઘન જેટલા આકાશના પ્રદેશને સ્પશે છે એટલાજ પ્રદેશને તેના પ્રતર પણ સ્પર્શે છે, અને તેમની શ્રેણિ પણ એટલા જ પ્રદેશને સ્પર્શે છે. જે રીતે સંકુચિત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ જ્યારે વિસ્તારવામાં આવે છે ત્યારે તે જેમ સંકુચિત અવસ્થામાં જેટલા આકાશ પ્રદેશાને ઘેરેલ હતા એટલા જ પ્રદેશને તે વિસ્તારવાથી પણ ઘેરે છે, એજ રીતે અસ ંખ્યેય આકાશ પ્રદેશમાં અવગાહી જીવના ઘન પ્રતર અને શ્રેણી એ સૌ પાત પાતાના વડે આક્રાન્ત થયેલ આકાશ પ્રદેશને એટલે જ સ્પર્શશે કે જેટલા આકાશ પ્રદેશને એક બીજાએ સ્પોં છે કારણ કે પેાત પોતાનાં સ્થાનમાં અકાશ પ્રદેશોની સંખ્યા તુલ્ય જ છે
શ્રી નન્દી સૂત્ર