Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१३२
नन्दीसूत्रे ___टीका-'काले चउण्हवुड्ढी' इत्यादि । काले अवधिविषये वर्धमाने सति चतुर्णी वृद्धि द्रव्यक्षेत्रकालभावानां चतुर्णामपि नियमतो वृद्धिर्भवति । तत्र भावः पर्यायरूपः । कालात्-सूक्ष्म-सूक्ष्मतर-सूक्ष्मतमात् क्षेत्रद्रव्यपर्यायाणां वृद्धिर्भवति । तथाहि-कालस्य समयेऽपि वर्धमाने क्षेत्रस्य प्रभूतप्रदेशा वर्धन्ते, तवृद्धौ चावश्यंभाविनी द्रव्यवृद्धिः, प्रत्याकाशप्रदेशं देशद्रव्यमाचुर्यात् , द्रव्यवृद्धौ च पर्यायवृद्धिर्भवति, प्रतिद्रव्यं पर्यायबाहुल्यादिति ।। नहीं होती है इस अर्थ को समझाने के लिये अब सूत्रकार गाथा कहते हैं
'काले चउण्ह बुड्ढी' इत्यादि।
काल की वृद्धि होने पर द्रव्य, क्षेत्र, काल, और भाव, इन चारों की भी नियमतः वृद्धि होती है। यहां 'भाव' यह शब्द पर्याय का बोधक है। 'काल की वृद्धि होने पर चारों की वृद्धि होती है। इस का तात्पर्य इस प्रकार से है-जब सूक्ष्म, सूक्ष्मतर और सूक्ष्मतम रूप से अवधिज्ञान का विषयभूत काल वर्द्धित होता है तब ऐसी स्थिति में उस काल से क्षेत्र की, द्रव्य की एवं द्रव्यपर्यायों की वृद्धि होती है। काल का जब एक भी समय वर्धमान हो जाता है-तब उस समय क्षेत्र के प्रभूत प्रदेश बढ जाते हैं, और प्रभूत प्रदेश ढने पर द्रव्य की भी वृद्धि हो जाती है, कारण आकाशरूप क्षेत्र के प्रत्येक प्रदेश पर द्रव्य की प्रचुरता रही हुई है। जब द्रव्य की प्रचुरतारूप वृद्धि हो जाती है तो इस से स्वतः यह થતાં જેની વૃદ્ધિ થાય છે અને જેની થતી નથી, એ અર્થને સમજાવવા માટે હવે સૂત્રકાર આ ગાથા કહે છે–
"काले चउण्ह वुढी " त्याहि.
કાળની વૃદ્ધિ થવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચારેની પણ નિયभित वृद्धि थाय छ, मड़ी " भाव " २शह पर्यायनी मा छे. “ नी વૃદ્ધિ થવાથી ચારેની વૃદ્ધિ થાય છે” તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જ્યારે સૂલમ, સૂકમતર અને સૂક્ષ્મતમ રૂપથી અવધિજ્ઞાનને વિષયભૂત કાળ વન્દ્રિત થાય છે ત્યારે એવી સ્થિતિમાં તે કાળથી ક્ષેત્રની, દ્રવ્યની, અને દ્રવ્યપર્યાની વૃદ્ધિ થાય છે. કાળને જ્યારે એક પણ સમય વર્ધિત થઈ જાય છે ત્યારે એ સમયે ક્ષેત્રને પ્રભૂત પ્રદેશ વધી જાય છે, અને પ્રભૂત પ્રદેશ વધતાં જ દ્રવ્યની પણ વૃદ્ધિ થઈ જાય છે, કારણ કે આકાશરૂપ ક્ષેત્રના પ્રત્યેક પ્રદેશ પર દ્રવ્યની પ્રચુરતા રહેલી હોય છે. જ્યારે દ્રવ્યની પ્રચુરતારૂપ વૃદ્ધિ થઈ જાય છે ત્યારે
શ્રી નન્દી સૂત્ર