Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः ध्येत । तस्मात् क्षेत्रवृद्धौ कालवृद्धिर्भजनीयैव । द्रव्यपर्यायौ तु क्षेत्रवृद्धौ नियमाद् वर्धते एवेति स्वयमेव बोध्यमिति ।
'वुड्ढीए दव-पज्जवे' इत्यादि। द्रव्यपर्याययोवृद्धौ सत्यां क्षेत्रकालौ भक्तव्यौ= भजनीयौ कदाचिद् न वा वर्धते कदाचिद् वर्षे ते इत्यर्थः। द्रव्यपर्यायापेक्षया क्षेत्रकालयोः परिस्थूलत्वात् । यतो द्रव्यं क्षेत्रादपि सूक्ष्मम् , एकस्मिन्नपि नभःपदेशेऽनन्तस्कन्धासमय काल की अपेक्षा अवधिज्ञानी एक-आवलिकारूप काल को देखता है तब वह अंगुलपृथक्त्वपरिमित क्षेत्र को देखताहै" सो वह विरुद्ध पडेगा, क्योंकि अंगुलपृथक्त्वपरिमित क्षेत्र के विषय होने पर असंख्येय अवसर्पिणी रूप में काल वर्द्धित है अतः आवलिकारूप काल को न देखकर असंख्येय अवसर्पिणीरूप काल को ही देखना चाहिये, परन्तु ऐसा नहीं है, कारण यहां प्रभूतरूप में क्षेत्र की वृद्धि नहीं हुई है, अतः क्षेत्र की वृद्धि में काल की वृद्धि भजनीय ही माननी चाहिये । जब क्षेत्र की वृद्धि होती है तब द्रव्य और पर्याय, ये दोनों ही नियमतः वर्धित होते हैं, यह स्वयं समझने जैसी बात है। __ जब द्रव्य और पर्याय में वृद्धि होती है उस समय क्षेत्र और काल में वृद्धि भजनीय होती है-ये कभी बढते भी हैं और कभी नहीं भी बढते हैं, क्यों कि द्रव्य और पर्याय की अपेक्षा क्षेत्र और काल स्थूल हैं। एक ही नभाप्रदेशरूप क्षेत्र में अनंत स्कंधों का अवगाह हो रहा है, સમય કાળની અપેક્ષાએ અવધિજ્ઞાન એક આવલિકારૂપ કાળને દેખે છે ત્યારે તે અંગુલપૃથકત્વપરિમિત ક્ષેત્રને દેખે છે” તે વિરૂદ્ધ પડશે. કારણ કે અંગુલપૃથકત્વપરિમિતક્ષેત્રને વિષય હેવાથી અસંખ્ય અવસર્પિણીરૂપમાં કાળ વદ્ધિત છે. તેથી આ વલિકારૂપ કાળને ન જતાં અસંખ્યયઅવસર્પિણીરૂપ કાળને જ જે જોઈએ, પણ એવું નથી, કારણ કે અહીં પ્રભૂતરૂપમાં ક્ષેત્રની વૃદ્ધિ થઈ નથી, તેથી ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ ભજનીય જ માનવી જોઈએ. જ્યારે ક્ષેત્રની વૃદ્ધિ થાય છે ત્યારે દ્રવ્ય અને પર્યાય, એ બને જ નિયમથી જ વર્ધિત થાય છે, આ જાતે જ સમજવા જેવી વાત છે.
જ્યારે દ્રવ્ય અને પર્યાયમાં વૃદ્ધિ થાય છે તે સમયે ક્ષેત્ર અને કાળમાં વૃદ્ધિ ભજનીય હોય છે–તે કયારેક વધે પણ છે કયારેક નથી પણ વધતા, કારણ કે દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાએ ક્ષેત્ર અને કાળ સ્થળ છે. એક જ નભ:દેશરૂપ ક્ષેત્રમાં અનંત કોને અવગાહ થઈ રહ્યો છે તેથી એ
શ્રી નન્દી સૂત્ર