________________
१३६
नन्दी सूत्रे
वगाहनात् । द्रव्यादपि सूक्ष्मः पर्यायः, एकस्मिन्नेव द्रव्येऽनन्तपर्यायसंभवात् । तस्माद् द्रव्यपर्यायवृद्धौ क्षेत्रकालौ भजनीयावेव भवतः । तथाहि - अवस्थितयोरपि क्षेत्रकालयोस्तथाविधशुभाध्यवसायतः क्षयोपशमवृद्धौ द्रव्यं वर्धते एव, अधिकद्रव्यदर्शनादिति भावः । द्रव्यवृद्धौ च पर्याया नियमतो वर्धन्ते । प्रतिद्रव्यं संख्ये - यानामसंख्येयानां वा पर्यायाणामवधिना परिच्छेदसंभवात् । पर्यायवृद्धौ च द्रव्यवृद्धिर्भाज्या = भवति न वा भवतीति भजनीया । एकस्मिन्नपि द्रव्ये पर्यायविषयावधिवृद्धिसंभवेन तत्तत्पर्यायविशिष्टद्रव्यवृद्धिर्भवति । अवस्थितेऽपि हि द्रव्ये तथाविधक्षयोपशमवृद्ध पर्याया वर्धन्ते, पर्यायवृद्धौ न द्रव्यवृद्धिरिति भावः ॥
इससे यह निश्चित है कि क्षेत्र की अपेक्षा द्रव्य सूक्ष्म है, और द्रव्य की अपेक्षा क्षेत्र स्थूल है । इसी तरह द्रव्य की अपेक्षा पर्याय सूक्ष्म है, कारण एक ही द्रव्य में अनंत पर्यायों का होना संभावित है, इसी लिये द्रव्य और पर्याय की वृद्धि में क्षेत्र और काल की वृद्धि भजनीय बतलाई गई है। क्षेत्र और काल, ये अवस्थित हैं तो भी जब तथाविध शुभ अध्यसाय के वश से अवधिज्ञान में अवधिज्ञानावरण कर्म के क्षयोपशम की वृद्धि होती है तब वह अधिक द्रव्य को विषय करनेवाला होता है, इस तरह क्षेत्र और काल में अवस्थितता होने पर भी द्रव्य बढ ही जाता है । जब द्रव्य की वृद्धि होती है तब पर्यायें भी नियमतः बढ जाती हैं, क्यों कि प्रत्येक द्रव्य में संख्येय अथवा असंख्येय पर्यायों का परिच्छेद होना अवधिज्ञान द्वारा होता है । पर्यायों की वृद्धि में द्रव्य की वृद्धि भजनीय है - वह होती भी है और नहीं भी होती है। इस तरह
ચેાક્કસ છે કે ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય સૂક્ષ્મ છે અને દ્રવ્યની અપેક્ષાએ ક્ષેત્ર સ્થૂળ છે. એજ પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ પર્યાય સૂક્ષ્મ છે, કારણ કે એક જ દ્રવ્યમાં અનેક પર્યાયાનુ હાવું સંભવિત છે, તેથી દ્રવ્ય પર્યાયની વૃદ્ધિમાં ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ ભજનીય ખતાવી છે. ક્ષેત્ર અને કાળ, એ અવસ્થિત છે, તેા પણુ જ્યારે તે પ્રમાણેના શુભ અધ્યવસાયવશથી અવિશ્વજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણુ કમના ક્ષયે।પશમના વૃદ્ધિ થાય છે ત્યારે તે વધારે દ્રવ્યને વિષય કરનારૂ થાય છે. આ રીતે ક્ષેત્ર અને કાળમાં અવસ્થિતતા હૈાવા છતાં પણ દ્રવ્ય વધી જ જાય છે. જ્યારે દ્રવ્યની વૃદ્ધિ થાય છે ત્યારે પર્યાય પણ નિયમથી જ વધી જાય છે, કારણ કે પ્રત્યેક દ્રવ્યમાં સભ્યેય અથવા અસખ્યેય પર્યાયાના પરિચ્છેદ થવાનુ અવધિજ્ઞાન દ્વારા થાય છે. પર્યાયેાની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિ ભજનીય છે—તે થાય પણ છે અને નથી પણ થતી. આ પ્રમાણે કાળની વૃદ્ધિમાં દ્રબ્યાદિ
શ્રી નન્દી સૂત્ર