Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
५
शानचन्द्रिकाटीका-शानभेदाः। प्रदेशावगाहोऽप्यस्तु, इति चेन्नैवम्, कल्पनाऽपि सनि संभवेऽविरोधिन्येव कर्तव्या, किं विरोधेन ? तस्मात्-असंख्येयाकाशप्रदेशलक्षणस्वावगाहे श्रेण्यामे कैकजीव स्थापनेन यः श्रेगिलक्षणः षष्ठः पक्षः स एव श्रुते आदिष्टत्वात् ग्राह्यः। शेषास्तु से एक एक प्रदेशमें एक एक जीवका अवगाह मान लिया जावे तो आगम विरुद्धता कैसे आसकेगी ?
उत्तर-ऐसा नहीं कहना चाहिये, कारण कि कल्पना भी वही की जानी चाहिये कि जो वहां संभवित होती हो, और जिसमें कोई विरोध नहीं आता हो । पूर्वोक्त कल्पना तो अविरोधिनी नहीं है। उसमें आगम से दोष आता है, आगममें एक जीव का आधारक्षेत्र लोकाकाश के असंख्यातवें भाग से लेकर सम्पूर्ण लोकाकाशतक हो सकने का बतलाया गया है। यद्यपि लोकाकाश असंख्यातप्रदेश परिमाण है तथापि असंख्यात संख्या के भी असंख्य प्रकार होने से लोकाकाश के ऐसे असंख्यात भागों की कल्पना की जा सकती है, जो अंगुलासंख्येयभाग परिमाण हों। इतना छोटा एक भाग भी असंख्यात प्रदेशात्मक ही होता है। उस एक भागमें कोई एक जीव रह सकता है, उतने दो भागमें भी रह सकता है। इसी तरह एक २ भाग बढते २ आखिरकार सर्वलोकमें भी एक जीव रह सकता है, अर्थात् जीवद्रव्य का छोटे से छोटा आधारक्षेत्र अंगुलासंख्येय भाग એક જીવની અવગાહના માનવામાં આવે તે આગમવિરૂદ્ધતા કેવી રીતે આવી શકશે?
ઉત્તર–એવું ન કહેવું જોઈએ કારણ કે કલ્પના પણ એવી જ કરવી જોઈએ કે જે ત્યાં સંભવિત થતી હોય, અને જેમાં કેઈ વિરોધ આવતું ન હોય. પૂર્વોક્ત કલ્પના તે અવિધિની નથી. તેમાં આગમથી દેષ આવે છે. આગમમાં એક જીવનું આધારક્ષેત્ર લોકાકાશના અસંખ્યાતમાં ભાગથી લઈને સંપૂર્ણ કાકાશ સુધી હોઈ શકવાનું બતાવ્યું છે. જો કે કાકાશ અસંખ્યાત પ્રદેશપરિમાણ છે તે પણ અસંખ્યાત સંખ્યાના પણ અસંખ્યાત પ્રકાર હોવાથી લેકાકાશના એવા અસંખ્યાત ભાગોની કલ્પના કરી શકાય છે કે જે આગળના અસંખ્યયભાગપરિમાણ હેય. આવડે ના એક ભાગ પણ અસંખ્યાત પ્રદેશાત્મક જ હોય છે. તે એક ભાગમાં કેઈ એક જીવ રહી શકે છે, એટલા બે ભાગમાં પણ રહી શકે છે, આ રીતે એક એક ભાગ વધતા વધતા છેવટે સર્વકમાં પણ એક જીવ રહી શકે છે, એટલે કે જીવદ્રવ્યનું નાનામાં નાનું
શ્રી નન્દી સૂત્ર