Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः। स्पृशति, स एव इह ग्राह्यः। एवं च सति तेषां भेदः स्वीकरणीयः । तथाहिएकैकप्रदेशावगाढजीवघनो भ्राम्यमाणो यावत् क्षेत्रं स्पृशति, तस्मादसंख्येयप्रदेशावगाढजीवघनोऽसंख्येयगुणं स्पृशति । ततोऽप्येकैकप्रदेशावगाढजीवनतरोऽसंख्येयगुणं स्पृशति । तस्मादप्यसंख्येयप्रदेशावगाढजीवप्रतरोऽसंख्येयगुणं स्पृशति । तस्मादप्येकैकप्रदेशावगाढजीवश्रेणिर संख्येयगुणं स्पृशति । तस्मादप्यसंख्येयाकाशप्रदेशावगाडै कैकाग्निजीवश्रेणिरसंख्येयगुणं क्षेत्रं स्पृशति । तच्चा लोकेलोकप्रमाणान्यसंख्येयाकाशखण्डानि स्पृशति । अत एव एतावत् उत्कृष्टक्षेत्रमवधेविषय इत्युक्तम् । घूमता हुआ बहुतर क्षेत्र का स्पर्श करता है वही ग्राह्य माना है । इस प्रकार मानने पर यह बात स्वतः सिद्ध हो जाती है कि इन छह प्रकारोंमें भेद है। जैसे-एक एक आकाश के प्रदेशमें अवगाढ-रहा हुआ जो एक जीव का घन है वह घूमता हुआ जितने क्षेत्र का स्पर्श करता है उसकी अपेक्षा असंख्यात आकाश प्रदेशोंमें अवगाढ हुआ जीव का घन असंख्यात गुणित क्षेत्र का स्पर्श करने वाला होगा । उस की अपेक्षा भी एक एक प्रदेशमें अवगाढ जीव प्रतर असंख्यात गुण क्षेत्र का स्पर्श करेगा, उससे भी असंख्यातगुणित क्षेत्र का स्पर्श असंख्येयप्रदेशावगाढ जीवप्रतर करेगा, इस की अपेक्षा भी जो एकएकप्रदेशावगाढ जीव श्रेणि होगी वह असंख्यात गुणित क्षेत्र को स्पर्श करेगी, और इस की अपेक्षा भी जो असंख्यातआकाश प्रदेशावगाढ एकएकअग्नि जीवश्रेणि होगी वह असंख्यात गुणित क्षेत्र का स्पर्श करेगी। इस तरह एक एक प्रदेशावगाढ जीव घन से लेकर असंख्यात आकाशप्रदेशावगाढ एक-एक (સ્વીકારવા યોગ્ય) માન્યું છે. આ રીતે માનવાથી એ વાત સ્વતઃ સિદ્ધ થઈ જાય છે કે તે છ પ્રકારોમાં ભેદ છે. જેમ-એક એક આકાશના પ્રદેશમાં અવગાઢ (રહેલ) જે એક જીવને ઘન છે તે ઘૂમતા ઘૂમતા જેટલાં ક્ષેત્રને સ્પર્શ કરે છે તેના કરતાં અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ (રહેલ) જીવને ઘન અસં. ખ્યાતગણાં ક્ષેત્રને સ્પર્શ કરનાર હશે. તેનાં કરતાં પણ એક એક પ્રદેશમાં અવગાઢ જીવને પ્રતર અસંખ્યાત ગણું ક્ષેત્રને સ્પર્શ કરશે, તેનાં કરતાં પણ અસંખ્યાત ગણું ક્ષેત્રને સ્પર્શ અસંખ્યય પ્રદેશાવગાઢ જીવ પ્રતર કરશે, તેનાં કરતાં પણ જે એક–એક–પ્રદેશાવગાઢ જીવશ્રેણિ હશે તે અસંખ્યાત ગણાં ક્ષેત્રને સ્પર્શ કરશે, અને તેના કરતાં પણ જે અસંખ્યાતઆકાશપ્રદેશાવગાઢ એક એક અગ્નિજીવ શ્રેણિ હશે તે અસંખ્યાત ગણાં ક્ષેત્રને સ્પર્શ કરશે. આ રીતે એક–એક–પ્રદેશાવગાઢ જીવ ઘનથી લઈને અસંખ્યાત આકાશપ્રદેશાવગાઢ
શ્રી નન્દી સૂત્ર