Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
११४
नन्दीस्त्रे याकाशप्रदेशात्मके स्वावगाहे एकैकाग्नि जीवस्थापनया च द्वितीयः २। एवमायता सूच्याकारा श्रेणिरपि द्विभेदा । तत्र चत्वारो घनप्रतरपक्षाः, पञ्चमश्च-एकैकाकाशप्रदेशस्थापितैकैकजीवलक्षणः श्रेणिपक्षः, एते पञ्चापि न ग्राह्याः, दोषद्वयानुषङ्गात् । तथाहि-पञ्चविधयाऽप्यनया स्थापनया स्थापिता अग्निजीवा अवधिज्ञानधरस्य षट्स्वपि दिक्षु असत्कल्पनया भ्राम्यमाणाः स्तोकमेव क्षेत्रं स्पृशन्तीत्येको दोषः। एकैकाकाशपदेशे एकैकजीवस्थापनायामागमविरोधश्च द्वितीयो दोषः ।
ननु असंख्येयाकाशपदेशान् विना आगमे जीवावगाहनिषेधादसत्कल्पनया हित देहमें एक २ अग्नि जीव की स्थापना से द्वितीय प्रतर बनता है। इसी तरह सूची के आकार जैसी लंबी श्रेणि भी दो प्रकार की है। इनमें घन और प्रतर के दो२ भेदरूप चार पक्ष, तथा एक २ आकाशप्रदेशमें स्थापित एक एक जीवरूप पांचवां श्रेणिपक्ष, ये पांचों पक्ष ग्राह्य नहीं हुए हैं, कारण कि ये दो दोषों से दूषित हैं ? इन दोनों दोषों का खुलाशा इस प्रकार है-जब पांच प्रकार की इस स्थापना से स्थापित किये गये ये अग्निजीव अवधिज्ञानी की छहों दिशाओंमें असत्कल्पना से इधर से उधर घुमाये जावेंगे तब ये स्तोक क्षेत्र का ही स्पर्श करेंगे एक तो यह दोष आता है १, दूसरा-एक २ आकाशप्रदेश के ऊपर एक २ जीव की स्थापना करना यह आगम से विरुद्ध पडता है २।
शंका-यद्यपि असंख्यात आकाश प्रदेशों के विना आगममें एक जीव के अवगाह का निषेध बतलाया गया है फिर भी असत्कल्पना અસંખ્યાત પ્રદેશરૂપ સ્વાવગાહિત દેહમાં એક એક અગ્નિજીવની સ્થાપના વડે બીજે પ્રતર બને છે. આ જ પ્રમાણે સૂચના આકાર જેવી લાંબી શ્રેણી પણ બે પ્રકારની છે. તેમનામાં ઘન અને પ્રતરના બે બે ભેદરૂપ ચાર પક્ષ તથા એક એક આકાશ પ્રદેશમાં સ્થાપિત એક એક જીવરૂપ પાંચમે શ્રેણી પક્ષ, એ પાંચે પક્ષ ગ્રાહા થયા નથી, કારણ કે તે બે દેષો વડે દૂષિત છે. એ બન્ને દેષને ખુલાસે આ પ્રમાણે છે—જ્યારે પાંચ પ્રકારની આ સ્થાપનાથી સ્થાપિત કરેલ એ અગ્નિજીવ અવધિજ્ઞાનીની છએ દિશાઓમાં અસત્કલ્પનાથી અહીંથી તહીં ઘુમાવાશે ત્યારે એ સ્તોક ક્ષેત્રને જ સ્પર્શ કરશે. એક તે આ દોષ આવશે (૧)
બીજું–એક એક આકાશ પ્રદેશની ઉપર એક એક જીવની સ્થાપના કરવી તે આગમની વિરૂદ્ધનું ગણાશે (૨)
શંકા–જે કે અસંખ્યાત આકાશ પ્રદેશના વિના આગમમાં એક જીવની અવગાહનાને નિષેધ બતાવ્યો છે તે છતાં અસત્કલ્પનાથી એક એક પ્રદેશમાં એક
શ્રી નન્દી સૂત્ર