Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
-
११२
नन्दीसूत्रे बहुतरक्षेत्रपूरणं करोति । अन्ये पञ्च अनादेशाः, षष्ठस्तु श्रुतादेश अत्र स्थापनाइति । तथाहि-सर्वैरप्यग्निजी वैः समचतुरस्रो घनो द्विप्रकारका स्थाप्यते । तत्र एकैकाकाशप्रदेशे एकैकाग्निजीव स्थापनया प्रथमो धनः । स्वावगाहे च देहासंख्येयाकाशप्रदेश लक्षणे एकैकाग्निजीवस्थापनया द्वितीयो घनः । घनरचनायां नवाग्निजीवाः असत्कल्पनया स्थाप्यन्ते।
एतेषां नवानामग्निजीवानां प्रत्येकमेकैकाकाशप्रदेशै र्व्यवस्थापितानाघन, (२) दो प्रतर (वर्ग), (३) दो श्रेणि ६। इनमें छठवां श्रेणीरूप भेद ही वहुतर क्षेत्र को पूरण करता है। अन्य पांच भेद अनादेशशास्त्रसंमत नहीं है। छठवां ही श्रुतादेश-शास्त्रसंमत है।
इस का खुलाशा इस प्रकार से है-समस्त अग्निजीवों का जो घन बनाया गया है वह समचतुरस्र-समचतुष्कोण है, और उस की दो प्रकार से स्थापना की गई है-प्रथम प्रकारमें एक एक आकाश स्थापना यंत्रके प्रदेशमें एक एक अग्निजीव स्थापित किया गया है। द्वितीय प्रकारमें जितने असंख्यातप्रदेशरूप आकाशक्षेत्र को एक अग्निजीवके शरीर ने रोक रखा है उस स्वावगाहित देहरूप आकाश के असंख्यात प्रदेशमें एक एक अग्निजीव की स्थापना की गई है। इस तरह इस 010 | 0 | घनरचनामें असत्कल्पना द्वारा नौ अग्निजीव स्थापित किये जाते हैं। (વગર) (૩) બે શ્રેણિ. તેઓમાં છઠ્ઠી શ્રેણીરૂપ ભેદ જ બહેતર ક્ષેત્રને પૂર્ણ કરે છે અન્ય પાંચ ભેદ અને દેશ-શાશ્વસંમત નથી. છઠ્ઠો કૃતાદેશ જ શાસ્ત્રસમંત છે.
તેને ખુલાસે આ પ્રમાણે છે–સમસ્ત અગ્નિજીને જે ઘન બનાવવામાં આવેલ છે તે સમચતુરસ–સમચોરસ છે, અને તેની બે રીતે સ્થાપના કરેલ છે. (૧) પહેલા પ્રકારમાં એક એક આકાશના પ્રદેશમાં એક એક સ્થાપનાયંત્રઅગ્નિજીવ સ્થાપિત કરેલ છે. (૨) બીજા પ્રકારમાં જેટલા અસંખ્યાતપ્રદેશરૂપ આકાશ ક્ષેત્રને એક અગ્નિજીવશરીરે રોકી રાખેલ છે તે સ્વાવવાહિત દેહરૂપ આકાશના અસંખ્યાત પ્રદેશમાં એક એક અગ્નિજીવની સ્થાપના કરેલ છે. આ રીતે આ ઘનરચનામાં અસત્કલ્પના વડે નવ અગ્નિજીવ સ્થાપિત કરાય છે.
10 °
શ્રી નન્દી સૂત્ર