Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०५
ज्ञानवन्द्रिकाटीका-शानभेदाः
स पनकजीव उत्पत्तिकालादारभ्य प्रथमे द्वितीये च समयेऽतिसूक्ष्मो भवति, चतुर्थादिषु समयेषु चातिस्थूलो भवति, तृतीयसमय एब जघन्यावधिक्षेत्रयोग्यावगाहनावान् भवत्यतस्त्रिसमयाहारकत्वं कल्प्यते ॥३॥
अविग्रहगत्या स्वशरी रैकदेश एव समुत्पन्नत्वेन स पनकजीवः सूक्ष्मो भवत्यतः सूक्ष्मग्रहणम् । अन्यथा-यदि स्वशरीरादुरे गत्वाऽन्यत्र पनकत्वेन समुत्पद्येत, विग्रहगत्या च गच्छेत् तदा जीवप्रदेशा विस्तरत्वं प्राप्नुयुरित्यवगाहना स्थूलतरा स्यात्।४।
पनक जीव उत्पत्तिसमय से लेकर प्रथम और द्वितीय समयमें अतिसूक्ष्म रहता है, चतुर्थ आदि समयों में अतिस्थूल हो जाता है, इसलिये इन समयों की उस को अवगाहना ग्रहण न कर के जो तृतीय समय की अवगाहना ग्रहण की गई है उसका कारण केवल यही है कि यह इस तृतीय समयमें ही जघन्य अवधिज्ञान के क्षेत्रयोग्य अवगाहना वाला होता है । इसलिये “ उत्पत्ति के समय से लेकर तृतीय समयमे वर्तमान" ऐसा कहा है ।।
अविग्रहगति से अपने शरीर के एकदेशमें ही उत्पन्न होने के कारण वह पनक जीव सूक्ष्म होता है। इस बात को बतलाने के लिये ही सूक्ष्मपद रखा गया है। यदि वह अपने शरीर से किसी और दूसरी जगह दूर जाकर पनक की पर्याय से उत्पन्न होता और विग्रहगति से जाता तो जीवके प्रदेश अवश्य विस्तार को प्राप्त करते, इस तरह उसकी अवगाहना स्थूलतर हो जाती।४।
(૩) પનક જીવ ઉત્પત્તિસમયથી લઈને પહેલા અને બીજા સમયમાં અતિસૂક્ષ્મ રહે છે. ચતુર્થ આદિ સમયમાં અતિસ્થૂળ થઈ જાય છે. તેથી તે સમયેની તેની અવગાહના ગ્રહણ ન કરીને જે ત્રીજા સમયની અવગાહના ગ્રહણ કરેલ છે તેનું કારણ ફક્ત એટલું જ છે કે તે આ તૃતીય સમયમાં જ જઘન્ય અવધિજ્ઞાનના ક્ષેત્રને ગ્ય અવગાહનાવાળે થાય છે. તેથી “ઉત્પત્તિના સમયથી શરૂ કરીને તૃતીય સમયમાં વર્તમાન ” એવું કહેલ છે.
(૪) અવિગ્રહગતિથી પોતાના શરીરના એક દેશમાં જ ઉત્પન્ન થવાને કારણે તે પનક જીવ સૂક્ષ્મ હોય છે. આ વાતને બતાવવા માટે જ સૂક્ષમ પદ રાખવામાં આવેલ છે. જે તે પિતાના શરીરથી કઈ બીજી જ જગ્યાએ દૂર જઈને પનકની પર્યાયથી ઉત્પન્ન થતું અને વિગ્રહગતિથી જ તે જીવના પ્રદેશ જરૂર વિસ્તારને પામત, આ રીતે તેની અવગાહના સ્થૂળતર થઈ જાત.
શ્રી નન્દી સૂત્ર