Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-शानभेदाः।
अयमर्थः-यः किल योजनसहस्रायाममानो मत्स्यो मृत्वा स्वशरी रैकदेश संलग्नपनके समुत्पद्यमानः प्रथमसमये स्वात्मप्रदेशानामायामं संहत्य स्वात्मप्रदेश विष्कम्भतुल्यं करोति, तेनायामतो विष्कम्भतश्च तुल्यप्रमाणः प्रतरः संपद्यते । तत्रआयामो-दैर्घ्यम् , विष्कम्भो-विस्तारः । बाहल्यतश्चाङ्गुलासंख्येयभागप्रमाणो भवति । तेन स्थूलत्वं संक्षिप्य तनुत्वमापादितम् । ___ एवंभूतं प्रतरं प्रथमसमये कृत्वा द्वितीयसमये तमेव प्रतरं सूची करोति । तत्र स्वात्मप्रदेशविष्कम्भं संक्षिप्यांगुलासंख्येसभागप्रमाणं करोति। तेनाऽऽयामतः स्वात्मप्रदेशविष्कम्भप्रमाणा, विष्कम्भतस्तु-अंगुलासंख्येयभागप्रमाणा सूची भवति ।
इसका खुलाशा अर्थ इस प्रकार है-एक हजार योजन की अवगाहनावाला महामत्स्य मरकर अपने शरीरके एक प्रदेशमें लगे हुए पनक (शेवाल)में उत्पन्न होता हुआ प्रथम समयमें अपने आत्मप्रदेशों के आयाम को संकुचित करता है, और संकुचित करके उस आयाम को वह आत्मप्रदेशों के विष्कंभ के बराबर बनाता है। इस प्रकार यह प्रथम समयमें ही आयाम और विकंभ की अपेक्षा तुल्यप्रमाणवाला बन जाता है। इसका नाम ही प्रतर है। आयाम शब्द का अर्थ दीर्घता (लंबाई) और विष्कंभ का अर्थ विस्तार (चौडाई) है। इस समय यह अंगुल से असंख्यातवें भागप्रमाण अवगाहना वाला होता है, क्योंकि इसमें स्थूलता का संकोच होकर तनुता आजाती है । अर्थात् पहिले की स्थूलता संकुचित होकर तनुतारूपमें परिणत हो जाती है । इस प्रकार प्रथम समयमें प्रतर करके फिर वह द्वितीय समयमें उस प्रतर को सूची रूप करता है। इस सूची अवस्थामें वह जीव अपने आत्मा के विष्कम्भ
તેને ખલાસાવાર અર્થ આ પ્રમાણે છે–એક હજાર એજનની અવગાહના વાળો મહામસ્ય મરીને પિતાનાં શરીરના એક દેશમાં લાગેલા પનકમાં ઉત્પન્ન થતાં પહેલા સમયમાં પિતાના આત્મપ્રદેશના આયામને સંકુચિત કરે છે. અને સંકુચિત કરીને તે આયામને તે આત્મપ્રદેશના વિષ્કલની બરાબર છે. આ રીતે આ પ્રથમ સમયમાં જ આયામ અને વિષ્કભની અપેક્ષાએ તુલ્યપ્રમાણવાળે બની જાય છે. આનું નામ જ પ્રતર છે. આયામ શબ્દનો અર્થ દીર્ઘતા ( લંબાઈ ) અને વિષ્કભને અર્થ પહેલાઈ છે. આ સમયે તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા હોય છે. કારણ કે તેમાં સ્થૂળતાને સંકુચન થઈને તનુતા આવી જાય છે. એટલે કે પહેલાની સ્થૂળતા સંકુચિત થઈને તનુના રૂપમાં પરિણમે છે. આ પ્રમાણે પહેલા સમયમાં પ્રતર કરીને ફરીથી તે બીજા સમયમાં તે પ્રતરને સૂચીરૂપ કરે છે. આ સૂચી અવ
શ્રી નન્દી સૂત્ર