________________
ज्ञानचन्द्रिकाटीका-ज्ञानभेदाः।
६५ व्याख्या-इह यानि ज्ञानावरणीयादीनि कर्माणि सर्वथाक्षयात् प्राग ध्रुवोदयानि, तेषामुदयावस्थायामेव क्षयोपशमो भवितुमर्हति, नानुदये । उदयाभावे तेषां ज्ञानावरणीयादिकर्मणामेवासंभवात् । तस्मादुदयाऽविरुद्धः क्षायोपशमिको भावः। ____यत्तु विरोधोद्भावनं 'यद्युदयः कथं क्षयोपशमः' इत्यादि, तदप्ययुक्तम् , देशघातिस्पर्धकानामुदयेऽपि कतिपयदेशघातिस्पर्धकापेक्षया यथोक्तक्षयोपशमाविरोधात् । ___ स च क्षयोपशमो नैकभेदः, किं तु तत्र द्रव्यक्षेत्रकालादिसामग्रीतो वैचित्र्यसम्भवादनेकभेद इति । अयमुदयाऽविरुद्धः क्षायोपशमिको भावो यदि भवति, तर्हि त्रयाणामेव कर्मणां ज्ञानावरण-दर्शनावरणा-न्तरायाणाम् , न तु सर्वप्रकृतीनाम् । __ इस गाथा का अर्थ इस प्रकार है-क्षय होने से पहिले ज्ञानावरणीय आदि कर्म ध्रुवोदयवाले माने गये हैं इसलिये उदयावस्थामें ही इनका क्षयोपशम होता है, अनुदय अवस्थामें नहीं, अतः जब उद्यावस्थामें ही इनका क्षयोपशम होता है और अनुदयावस्था में नहीं होता है तो ऐसी स्थितिमें क्षायोपशमिक भाव कर्मों के उदय के साथ विरुद्ध नहीं हो सकता है । उदय के साथ जो इसका विरोधोद्भावन किया गया है सो वह इसलिये युक्तियुक्त नहीं प्रतीत होता है कि क्षायोपशमिकभावमें देशघाती स्पर्धकों का ही उदय रहता है, तथा सर्वघाती स्पर्धकों का उदयाभावरूप क्षय एवं कितनेक सर्वघाती स्पर्धकों का सदवस्थारूप उपशम रहता है, अतः देशघातिस्पर्धकों के उदय की अपेक्षा क्षायोपशमिक भाव में कर्मों का क्षयोपशम विरुद्ध नहीं पड़ता है। यह क्षयोपशम अनेक प्रकार का होता है, कारण कि इसमें द्रव्य, क्षेत्र, काल आदि
આ ગાથાને અર્થ આ પ્રમાણે છે—ક્ષય થતાં પહેલાં જ્ઞાનાવરણીય આદિ કમ પ્રદયવાળાં મનાય છે, તેથી ઉદયાવસ્થામાં જ તેમને ક્ષયપશમ થાય છે, અનુદય અવસ્થામાં નહીં, તેથી જ્યારે ઉદયાવસ્થામાં જ તેમને ક્ષપશમ થાય છે અને અનુદયાવસ્થામાં થતું નથી ત્યારે એવી સ્થિતિમાં ક્ષાપથમિક ભાવ કર્મોના ઉદયની સાથે વિરૂદ્ધ હોઈ શકતું નથી. ઉદયની સાથે જે તેનું વિરોધભાવન કરવામાં આવ્યું છે તે આ કારણે યુકિતયુકત પ્રતીત થતું નથી કે ક્ષાપશમિક ભાવમાં દેશદ્યાતિસ્પર્ધકને જ ઉદય રહે છે, તથા સર્વઘાતિસ્પર્ધકોને ઉદયાભાવરૂપ ક્ષય અને કેટલાંક સર્વઘાતિસ્પર્ધકેના સદવસ્થારૂપ ઉપશમ રહે છે, તેથી દેશઘાતિસ્પર્ધકોના ઉદયની અપેક્ષાએ ક્ષાપશમિક ભાવમાં કર્મોને ક્ષપશમ વિરૂદ્ધ પડતું નથી. આ ક્ષયેપશમ અનેક પ્રકારનું હોય છે, કારણ કે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ સમગ્રીની
શ્રી નન્દી સૂત્ર