Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः ।
८५
इयमत्र भावना — उत्पद्यमानः कोऽप्यवधिः स्पर्धकरूपानुसारेण जायते । इह स्पर्धकानि नाम - गवाक्षजालाभ्यन्तरस्थितप्रदीपप्रभानिर्गमस्थानानीव अवधिज्ञानावरणक्षयोपशमजन्यानि छिद्ररूपाणि-अवधिज्ञाननिर्गमस्थानानि । तानि trafa satata संख्येयानि असंख्येयानि वा भवन्ति । तानि च विचित्ररूपाणि भवन्ति । तथा हि- कानिचित् स्पर्धकानि पर्यन्तवर्तिष्वात्मप्रदेशेषु क्षयोपशमानुविद्धमुदयं प्राप्नुवन्ति। तत्रापि कानिचित् पुरतः, कानिचित् पृष्ठतः, कानिचित् अधोभागे, कानिचिदुपरितनभागे, कानिचिन्मध्यवर्तिष्वात्मप्रदेशेषु क्षयोपशमानुविद्धमुदयं प्राप्नुवन्ति । यत्र यथा स्पर्धकानि भवन्ति, तत्र तथाऽवधिज्ञानमुपजायते । तदा
तात्पर्य इसका इस प्रकार है- कोई २ अवधिज्ञान स्पर्धकों के अनुसार उत्पन्न होता है । जिस प्रकार मकान के भीतर से प्रदीप की प्रभा को बाहर निकलने के लिये गवाक्षजाल होते हैं इसी प्रकार अवधिज्ञान के निर्गमस्थान भी होते हैं। ये अवधिज्ञानावरण कर्म के क्षयोपशमजन्य होते हैं । इन्हीं का नाम स्पर्धक हैं । ये स्पर्धकरूप छिद्र एक जीव के संख्यात अथवा असंख्यात तक होते हैं और विविध प्रकार के होते हैं। कितनेक स्पर्धक तो ऐसे होते हैं जो पर्यन्तवर्ती आत्मप्रदेशों में क्षयोपशमसे मिश्रित उदयावस्थापन्न होते हैं। इनमें भी कितने ऐसे होते हैं जो आत्मा के आगे प्रदेशोंमें क्षयोपशमानुविद्ध उदय को प्राप्त करते हैं. कितनेक ऐसे होते हैं जो आत्मा के पीछे के प्रदेशों में क्षयोपशम से युक्त उदय को पाते हैं। कितनेक अधोभागमें, कितनेक उपरितनभागमें, कितनेक मध्यवर्ती आत्मप्रदेशों में क्षयोपशमानुविद्ध उदय को प्राप्त करते हैं। जहां जैसे स्पर्धक होते हैं वहां वैसा अवधिज्ञान उत्पन्न होता है ।
કેાઈ કાઈ અધિજ્ઞાન સ્પર્ધકોના પ્રમાણે ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મકાનની અંદરથી દીવાના પ્રકાશને બહાર નિકળવા માટે ગવાક્ષજાળી હોય છે એ જ પ્રમાણે અવધિજ્ઞાનનાં નિગમસ્થાના પણુ હોય છે. તેઓ અવિષેજ્ઞાનાવરણ ક્રના ક્ષાપશમજન્ય હોય છે. તેમનું જ નામ સ્પર્ધક છે. એ સ્પર્ધા કરૂપ છિદ્ર એક જીવને સખ્યાત કે અસંખ્યાત સુધી હોય છે અને વિવિધ પ્રકારના હોય છે. કેટલાંક સ્પષ્ટક તે એવાં હોય છે કે જે પન્તવતી આત્મપ્રદેશામાં ક્ષાપશમથી મિશ્રિત ઉત્તયાવસ્થાપન્ન હોય છે. તેમનામાં પણ કેટલાંક એવાં હોય છે કે જે આત્માના આગળના પ્રદેશેામાં ક્ષાપશમાનુદ્ધિ ઉદય પ્રાપ્ત કરે છે. કેટલાંક એવાં હોય છે કે જે આત્માની પાછળના પ્રદેશોમાં ક્ષાપશમથી યુકત ઉન્નય પ્રાપ્ત કરે છે, કેટલાંક નીચેના ભાગમાં, કેટલાંક ઉપરના ભાગમાં, કેટલાંક મધ્યવતી આત્મપ્રદેશમાં ક્ષયાપશમથી યુક્ત ઉદય પ્રાપ્ત કરે છે, જ્યાં જેવાં સ્પષ્ટક હાય છે ત્યાં તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. ને તે સ્પર્ધકા
શ્રી નન્દી સૂત્ર