Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-शानभेदाः।
८७ एकदिशयैव वस्तुनो ज्ञानसंभवात् । विचित्रो हि क्षयोपशमस्ततः सर्वेषामप्यात्मप्रदेशानामित्थंभूत एव स्वसामग्रीवशात् क्षयोपशमः सम्भवति, यदौंदारिकशरीरमपेक्ष्य कयाचिद् विवक्षितया एकदिशया पश्यतीति द्वितीयोऽर्थः २। ____ अथवा-एकदिग्भाविनाऽवधिज्ञानेन यदुद्द्योतितं क्षेत्रं तस्यां दिशि तदवधिज्ञानं वर्तते, अवधिज्ञानवतस्तदन्ते वर्तमानत्वात् । ततोऽन्ते एकदिगुरूपस्यावधिज्ञानविषयस्य पर्यन्ते, व्यवस्थित तस्मादवधिज्ञानमन्तगतमित्युच्यते । इति तृतीयोऽर्थः३।
इदमत्र तत्त्वम्-अन्तगतमवधिज्ञानं त्रिधा व्याख्येयम्-आत्मप्रदेशान्ते, वा औदारिकशरीरान्ते वा तदुयोतितक्षेत्रान्ते वा व्यवस्थितं भवति । सर्वात्मप्रदेश
उत्तर-वस्तु का ज्ञान एक दिशाको लेकर ही होता है इसलिये यद्यपि अवधिज्ञानावरण कर्म का क्षायोपशम समस्त आत्मप्रदेशोंमें होता है फिर भी वह क्षयोपशम स्वसामग्री के वश से इसी ढंग का होता है कि वह औदारिक शरीर की अपेक्षा करके किसी एक विवक्षित दिशा के सहारे उसी दिशामें स्थित रूपी पदार्थों को जानता देखता है। यह दूसरा अर्थ २।
अन्तगत का तीसरा अर्थ ऐसा भी होता है कि-यह अवधिज्ञान एकदिग्भावी होता है अतः उस के द्वारा जितना भी क्षेत्र प्रकाशित किया जाता है उस प्रकाशित क्षेत्र के एकदिग्रूप विषय के अन्तमें यह व्यवस्थित होता है इसलिये यह अन्तगत कहलाता है। यह तीसरा अर्थ।
तात्पर्य इसका इस प्रकार जानना चाहिये कि अन्तगत अवधिज्ञान आत्मप्रदेशान्तमें १, औदारिकशरीरान्तमें २, तथा अपने द्वारा प्रकाशित
ઉત્તર-વસ્તુનું જ્ઞાન એક દિશાને લઈને જ થાય છે. તેથી જે કે અવધિજ્ઞાનાવરણ કમને પશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે તે પણ તે
પશમ સ્વસામગ્રીના વશથી એવા પ્રકારને થાય છે કે તે ઔદારિક શરીરની અપેક્ષા કરીને કેઈ એક વિવક્ષિત દિશાની મદદથી એજ દિશામાં રહેલ રૂપી પદાર્થોને જાણે છે તથા દેખે છે. આ બીજો અર્થ.
અન્તગતને ત્રીજો અર્થ એ પણ થાય છે કે આ અવધિજ્ઞાન એક દિભાવી હોય છે તેથી તેના દ્વારા જેટલું પણ ક્ષેત્ર પ્રકાશિત કરાય છે તે પ્રકાશિત ક્ષેત્રના એક દિગ્રુપ વિષયના અન્તમાં તે વ્યવસ્થિત હોય છે તેથી તે અન્તગત કહેવાય છે. આ ત્રીજો અર્થ.
તેનું તાત્પર્ય આ રીતે સમજવું જોઈએ કે અન્તગત અવધિજ્ઞાન– (१) यात्मप्रशान्तमi, (२) मोहा२ि४शरीरान्तमा मने (3) पोताना द्वा२॥
શ્રી નન્દી સૂત્ર