Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-ज्ञानभेदाः।
अथ किमिदं रसस्यैकस्थानकत्व-द्विस्थानकत्वादि ?। उच्यते-इह शुभप्रकृतीनां रसः क्षीरखण्डादिरसोपमो भवति । अशुभप्रकृतीनां तु निम्ब-कोषातक्यादिरसोपमः। क्षीरादि-रसश्च-एककर्षपरिमितः 'एकतोला' इति भाषाप्रसिद्धः, स्वाभाविक एकस्थानक उच्यते। स एव मन्दरस इत्यभिधीयते । द्वयोस्तु कर्षयोवहितापैरुत्कालने कृते सति योऽवशिष्यते एकः कर्षः, स द्विस्थानकः । स तीवरस इत्युच्यते । त्रयाणां कर्षाणां तथैवोत्कालने कृते सति य एकः कर्षोऽवशिष्टः स त्रिस्थानकः । स तीव्रतररस इत्युच्यते । चतुर्णी कर्षाणामावर्तने कृते सति योऽवशिष्ट एकः कर्षः, स चतुःस्थानकः । स तीव्रतमरस इत्युच्यते। एकस्थानकोऽपि प्रकृतियों का रस खीर खांड आदि के रस के समान होता है। तथा अशुभ प्रकृतियों का रस नीम एवं कोषातकी (कडवी तुरई) आदि के रस के समान होता है। दूधआदिमें जो एक तोला प्रमाण स्वाभाविक रस होता है वह एकस्थानिक रस जानना चाहिये। इसी का दूसरा नाम मन्द रस भी है १। दो तोला प्रमाण रस जब अग्नि द्वारा उकाला जाता है
और इस तरह उकालते २ जब वह दो तोला का १ तोला प्रमाणमें रह जाता है तो उसे विस्थानिक रस समझना चाहिये। इसका दूसरा नाम तीव्र रस भी है २। तीन तोला प्रमाण रस जब उकालते २ एक तोला रह जाता है तो इसे त्रिस्थानिक रस जानना चाहिये। इसका दूसरा नाम तीव्रतर रस भी है ३। इसी तरह चार तोला प्रमाण दुग्धादि का रस उकालते२ जब एक तोला प्रमाण में बच जाता है तो वह चतुःस्थानिक रस समझना चाहिये। इसका दूसरा नाम तीव्रतम रसभी है ४ । एक स्थाરસ ખીર, ખાંડ વગેરેના રસ જેવો હોય છે. તથા અશુભ પ્રકૃતિને રસ લીમડે અને કષાતકી (કડવું તુરીયું) વગેરેના રસ જે હોય છે. દૂધ આદિમાં જે એક તેલા પ્રમાણુ સ્વાભાવિક રસ હોય છે તે એક સ્થાનિક રસ જાણ જોઈએ. તેનું બીજું નામ મન્દરસ પણ છે. બે તેલા માપના રસને જ્યારે અગ્નિવડે ઉકાળવામાં આવે અને આ રીતે ઉકાળતાં ઉકાળતાં જ્યારે તે બે તેલામાંથી એક તેલાના પ્રમાણમાં રહી જાય ત્યારે તેને ક્રિસ્થાનિક રસ જાણવો જોઈએ. એનું બીજુ નામ તીવ્ર રસ પણ છે. ત્રણ તલા વજનને રસ જ્યારે ઉકાળતાં ઉકાળતાં એક તેજ રહી જાય ત્યારે તેને ત્રિસ્થાનિક રસ જાણું જોઈએ. તેનું બીજું નામ તીવ્રતર પણ છે. એ જ રીતે ચાર તેલા વજનને દુગ્ધાદિક રસ ઉકાળતાં ઉકાળતાં જ્યારે એક તોલે બાકી રહે ત્યારે તે ચતુઃસ્થાનિક રસ જાણે જોઈએ તેનું બીજું નામ તીવ્રતમ પણ છે.
શ્રી નન્દી સૂત્ર