Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७२
नन्दीसूत्रे च रसो जल-लव-बिन्दु-चुल्लक-प्रमृत्य-अलि-करक-( लोटा )-कुम्भ-द्रोण्या(कुंडा) दिषु प्रक्षेपाद् मन्द-मन्दतराद्यनेकभेदत्वं प्रतिपद्यते। एवं द्विस्थानकादिष्वपि रसेष्वनेकभेदत्वं वाच्यम् । तथा कर्मणामपि रसेष्वेकस्थानकवादिकं स्वधिया भावनीयम्। प्रत्येकमनन्तभेदभिन्नाश्च कर्मणां चैकस्थानकरसात् द्विस्थानकादयो रसा यथोत्तरमनन्तगुणा वाच्याः । तत्र सर्वघातिनीनां देशघातिनीनां वा प्रकृतीनां यानि चतुःस्थानकरसानि, त्रिस्थानकरसानि, द्विस्थानकरसानि वा स्पर्धकानि, तानि सर्वघातिनीनां सर्वघातीन्येव । देशघातिनीनां तु मिश्राणि-कानिचित् सर्वघातीनि नवाला रस भी जब हम जल के अंशमें, बिन्दुओंमें, चुल्लूमें, पसलिमें, अंजलिमें, लोटा, कुंभ, कुंड आदिमें डालते हैं तो वह भी मन्द मन्दतर आदि अनेक भेदवाला बन जाता है। इसी तरह द्विस्थानक आदि रस भी मन्द मन्दतर आदि अनेक भेदवाला बन जाता है। जिस प्रकार दुग्धादिक के रसमें यह एकस्थानिक द्विस्थानिक आदि रस की व्यवस्था समझाई गई है उसी प्रकार कर्मों के रसोंमें भी एकस्थानिक आदि की और उनमें भी तीव्र तीव्रतर आदि अनेक भेदों की कल्पना अपनी धुद्धि से कर लेना चाहिये । इस तरह एकस्थानिक रस से विस्थानिक रस, विस्थानिक रस से त्रिस्थानिक रस, एवं त्रिस्थानिकरस से चतुःस्थानिक रस अनंताऽनंत भेदवाले बन जाते हैं। इनमें जो सर्वघाती अथवा देशघाती प्रकृतियों के चतुःस्थानिक, त्रिस्थानिक एवं विस्थानिक रसवाले स्पर्धक हैं वे सर्वघाती प्रकृतियों के तो सर्वघाती ही हैं। देशघाती प्रकृतियों के मिश्र होते हैं । इनमें कितनेक सर्वघाती होते हैं और कितએક સ્થાનવાળો રસ પણ જ્યારે આપણે જળના અંશમાં, બિન્દુઓમાં, પસલીમાં, અંજલિમાં, લેટા, કુંભ, કુંડ આદિમાં નાખીએ છીએ તે તે પણ મદ, મન્દતર વગેરે અનેક ભેદવા થઈ જાય છે. જે રીતે દૂધ વગેરેના રસમાં આ એક સ્થાનિક, દ્રિસ્થાનિક વગેરે રસની વ્યવસ્થા સમજાવવામાં આવી છે એ જ પ્રમાણે કર્મોના રસમાં પણ એકસ્થાનિક આદિની અને તેમાં પણ તીવ્ર, તીવ્રતર આદિ અનેક ભેદની કલ્પના પોતાની બુદ્ધિથી કરી લેવી જોઈએ. આ રીતે એક સ્થાનિક રસમાંથી દ્રિસ્થાનિક રસ, ક્રિસ્થાનિક રસમાંથી વિસ્થાનિક રસ અને ત્રિસ્થાનિક રસમાંથી ચતુઃસ્થાનિક રસ, અનંતાનંત ભેટવાળા બની જાય છે. તેમનામાં જે સર્વઘાતી અથવા દેશઘાતી પ્રકૃતિના ચતુઃસ્થાનિક, ત્રિસ્થાનિક અને ક્રિસ્થાનિક રસવાળા સ્પર્ધક છે તેઓ સર્વઘાતી પ્રકૃતિના તે સર્વઘાતી છે. દેશઘાતી પ્રકૃતિના મિશ્ર હોય છે.
શ્રી નન્દી સૂત્ર