Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-शानभेदाः।
ननु यदुक्तं-"क्षयोपशमः खलु देशघातिरसस्पर्धकानामुदये सति भवति, न तु सर्वघातिरसस्पर्धकानाम्" इति, तत्र रसस्पर्धकशब्दस्य कोऽर्थः ? । ___ उच्यते-कर्मपुद्गलानां परस्परसंश्लेषहेतुर्यः स्नेहस्तन्निमित्तकं स्पर्धकं रसस्पर्धकमित्युच्यते । रसस्पर्धक, स्नेहप्रत्ययस्पर्धकमित्येक एव पदार्थः । स्नेहः चिक्कणता प्रत्ययो-निमित्तं यस्य तत् स्नेहप्रत्ययम् । स्नेहप्रत्ययं यत् स्पर्धकं तत् स्नेहप्रत्ययस्पर्धकम् । स्पर्धन्ते इवोत्तरोत्तरवृद्धया कर्मवर्गणा अत्रेति स्पर्धकं= वर्गणानां समुदायः।
पुद्गलद्रव्याणां परस्परं सम्बन्धः स्नेहतो भवति ततोऽवश्यं स्नेहप्ररूपणा कर
शंका-यहां जो कहा गया है कि-देशघातिरसस्पर्धकों के उदय होने पर ही क्षयोपशम कहलाता है, सर्वघातिरसस्पर्धकों के उदय में नहीं, सो यहां पर रसस्पर्धक शब्द का क्या अर्थ है ?
उत्तर--कर्मपुद्गलोंमें जो परस्पर में बंध का हेतु स्नेह होता है वह स्नेह जिन स्पर्धकों का निमित्त होता है उसका नाम रसस्पर्धक है। यही रसस्पर्धक शब्द का अर्थ है । रसस्पर्धक और स्नेहप्रत्ययस्पर्धक, ये दोनों शब्द पर्यायवाची शब्द हैं । शब्दभेद होने पर भी इनके अर्थमें कोई भेद नहीं है । स्नेह शब्द का अर्थ चिक्कणता-चिकनाई है। यह चिकनाई जिस स्पर्धकमें निमित्त होती है वह स्नेहप्रत्ययस्पर्धक है। उत्तरोत्तर वृद्धिरूप से कर्मवर्गणा जहा परस्परमें स्पर्धा-ईर्ष्या जैसे करे वह स्पर्धक है। यह स्पर्धक कर्मवर्गणाओंका एक समुदाय है। पुद्गल द्रव्यों का परस्पर में बंध स्नेहगुण से होता है अतः स्नेह की
શંકા–અહીં જે કહેવામાં આવ્યું છે કે દેશઘાતી રસસ્પર્ધકે ઉદય થતાં જ ક્ષપશમ કહેવાય છે, સર્વઘાતી રસસ્પર્ધકોના ઉદયમાં નહીં તે અહીં રસસ્પર્ધક શબ્દનો અર્થ શું છે?
ઉત્તર–કમ પુદ્ગલમાં પરસ્પરમાં બંધને હેતુ જે નેહ હોય છે તે નેહ જે સ્પર્ધકોનું નિમિત્ત હોય છે તેનું નામ રસસ્પર્ધક છે. આ જ રસસ્પર્ધક શબ્દને અર્થ છે. રસસ્પર્ધક અને સ્નેહપ્રત્યયસ્પર્ધક એ બને પર્યાયવાચી શબ્દ છે. શબ્દ ભેદ હોવા છતાં પણ તેમના અર્થમાં કઈ ભેદ નથી. નેહ શબ્દને અર્થ ચિકકણુતા (ચિકાશ) છે. આ ચિકાશ જે સ્પર્ધકમાં નિમિત્ત હોય છે તે નેહપ્રત્યયસ્પર્ધક છે. ઉત્તરોત્તર વૃદ્ધિરૂપથી કર્મવર્ગણ જ્યાં પરસ્પરમાં સ્પર્ધા–ઈર્ષા જેવી કરે તે સ્પર્ધક છે. આ સ્પર્ધક કર્મવર્ગણાઓને એક સમુદાય છે.
પદ્ગલ દ્રવ્યને પસ્પરમાં બંધ સ્નેહગુણથી થાય છે, તેથી સ્નેહની પ્રરૂપણા
શ્રી નન્દી સૂત્ર