Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ज्ञानचन्द्रिकाटीका-शानभेदाः। लानां समुदायस्त्वनन्ता वगंगा भवन्ति । आभिः सर्वाभिर्वर्गणाभिरेक स्पर्धकं भवति। तानि च स्पर्धकानि अभव्येभ्योऽनन्तगुणानि, सिद्धेभ्योऽनन्तभागहीनानि भवन्ति ।
॥इति स्नेहप्रत्ययस्पर्धकप्ररूपणा॥ नामप्रत्ययस्पर्धकं २ प्रयोगप्रत्ययस्पर्धकं ३ चान्यत्र प्ररूपितम् , इहानुपयुक्तस्वाद् विस्तरभयाच्च विरम्यते। . इह रसभेदतः प्रकृतीनां सर्वघातित्वं देशघातित्वं च भवति, अतः सर्वघातिदेशघाति-प्रकृतयः प्रोच्यन्ते । तत्र सर्वघातिन्यः प्रकृतयो विंशतिसंख्यका भवन्ति, पुद्गलों के समुदायरूप अनंतवर्गणाएँ हो जाती हैं। इन समस्तवर्गणाओं से एक स्पर्धक बनता है। अर्थात् एक स्पर्धक में संख्यात असंख्यात एवं अनंतवर्गणाएँ तक रहती हैं। ये वर्गणाएँ अभव्यराशि से अनंतगुणी और सिद्धराशि के अनंतवें भाग बतलाई गई हैं ॥१॥
यह स्नेहप्रत्ययस्पर्धकपरूपणा हुई ॥ १ ॥ नामप्रत्ययस्पर्धक एवं प्रयोगप्रत्ययस्पर्धक, इन दोनों का यहां प्रकरण नहीं है अतः इनका कथन यहां विस्तारभय से नहीं किया गया है, वह ग्रन्थान्तर से समझलेवें।
कर्मप्रकृतियों में जो सर्वघातिपना एवं देशघातिपना है वह रसभेद की अपेक्षा से ही है, इसलिये सर्वघाती प्रकृतियां कौन सी हैं और देशघातीप्रकृतियां कौन सी हैं यह बतलाया जाता है-सर्वघातिप्रकृतियां २० बीस हैं और वे इस प्रकार हैं-केवलज्ञानावरणीय १, केवलDાના અવિભાજ્ય ભાગોથી યુક્ત પુદ્ગલેના સમુદાયરૂપ અનંત વગણાઓ થઈ જાય છે. એ સમસ્ત વગણીઓ વડે એક સ્પર્ધક બને છે. એટલે કે એક સ્પર્ધકમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંત વર્ગણાઓ પણ રહે છે. એ વર્ગણાઓ અભવ્યરાશીથી અનેક ગણી અને સિદ્ધરાશીના અનંતમાં ભાગની બતાવવામાં આવી છે. ૧
॥ ॥ स्ने प्रत्यय२५४५३५॥ २४ ॥१॥ નામપ્રત્યયસ્પર્ધક અને પ્રગપ્રત્યયસ્પર્ધક એ બનેનું પ્રકરણ અહીં નહીં હોવાથી તેમનું વર્ણન અહીં વિસ્તારભયથી કરાયું નથી. તે બીજા ગ્રંથમાંથી સમજી લેવું.
કર્મપ્રકૃતિમાં જે સર્વઘાતિપણું અને દેશઘાતિપણું છે તે રસભેદની અપેક્ષાએ જ છે, તેથી સર્વઘાતી પ્રકૃતિ કઈ કઈ છે, અને દેશઘાતી પ્રકૃતિ કઈ કઈ છે તે બતાવવામાં આવે છે–સર્વઘાતી પ્રકૃતિ વીસ છે અને તે या प्रमाणे छे
શ્રી નન્દી સૂત્ર