Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
शानचन्द्रिकाटीका-शानभेदाः।
इह स्नेहप्रत्ययस्पर्धकस्याधिकारात् तत्परूपणा क्रियते___ स्नेहमत्ययस्पर्धकम्- स्नेहप्रत्ययं-स्नेहनिमित्तम् एकैकस्नेहाविभागटद्धानां पुद्गलवगणानां समुदायरूपं यत् स्पर्धकं तत् स्नेहप्रत्यययस्पर्धकम् । तद् एकं भवति । तस्मिंश्च स्पर्धके अविभागर्गणाः एकैकस्नेहाविभागाधिकपरमाणुसमुदायरूपा वर्गणा अनन्ता द्रष्टव्याः। तासु वर्गणासु अल्पस्नेहयुक्ताः पुद्गला बहवः सन्ति, प्रभूतस्नेहयुक्तास्तु पुद्गलाः स्वल्पाः । योग के निमित्त से जो पुद्गल ग्रहण किये जाते हैं ऊन के स्नेहगुण को लेकर स्पर्धक की प्ररूपणा की जाती है वह प्रयोगप्रत्ययस्पर्धक प्ररूपणा है ।
यहां स्नेहप्रत्ययस्पर्धकका अधिकार है अतः उसकी प्ररूपणा की जाती है।
एक २ स्नेहगुण के अविभाग से वर्धित जो पुद्गलवर्गणाओं का समुदायरूप स्पर्धक होता है वह स्नेहप्रत्ययस्पर्धक है, और वह एक है। इस एक स्पर्धक में अविभागवर्गणाएँ-एक २ स्नेहगुण के अविभाग की अधिकतावाले परमाणुओं के समुदायरूप वर्गणाएँ अनंत होती हैं। इन वर्गणाओं में अल्पस्नेहगुणयुक्त पुद्गल बहुत होते हैं, तथा प्रभूतस्नेहगुणयुक्त पुद्गल बहुत थाडे होते हैं। રૂપ બતાવાયું છે. આ યુગના નિમિત્તથી જે પુદ્ગલો બહણ કરાય છે, તેમના સ્નેહગુણને લઈને સ્પર્ધકની પ્રરૂપણ કરાય છે, તે પ્રગપ્રત્યયસ્પર્ધક પ્રરૂપણ છે.
અહીં સ્નેહપ્રત્યયસ્પર્ધકને અધિકાર છે તેથી તેની પ્રરૂપણા કરવામાં આવે છે.
એક એક સનેહગુણના અવિભાગથી વર્ધિત જે પુદ્ગલવણાઓના સમુદાયરૂપ સ્પર્ધક હોય છે તે સ્નેહપ્રત્યયસ્પર્ધક છે, અને તે એક છે આ એક સ્પર્ધકમાં અવિભાગ વર્ગણએ-એક એક સ્નેહગુણના અવિભાગની અધિકતા વાળાં પરમાણુઓના સમુદાયરૂપ વગણએ અનંત હોય છે. એ વગણાઓમાં અપગ્નેહગુણવાળાં પુદ્ગલ ઘણાં જ હોય છે, તથા વધારે સ્નેહ ગુણવાળાં પુગલે ઘણું શેડાં હોય છે.
(१) स्नेहाविभागः रसाणुः ।
શ્રી નન્દી સૂત્ર